By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Russia:'લંચ બ્રેક અને કોફીના સમયે…', વસ્તી ઘટાડાને લઈ પુતિને યુવાનોને કહ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Russia:'લંચ બ્રેક અને કોફીના સમયે…', વસ્તી ઘટાડાને લઈ પુતિને યુવાનોને કહ્યું

agragujaratnews
Last updated: 2024/09/18 at 2:08 AM
2 years ago
Share
Russia:'લંચ બ્રેક અને કોફીના સમયે…', વસ્તી ઘટાડાને લઈ પુતિને યુવાનોને કહ્યું
SHARE

રશિયામાં ઘટી રહેલી વસ્તીને લઈને વ્લાદિમીર પુતિન ખૂબ જ ચિંતિત છે. હવે રશિયન રાષ્ટ્રપતિએ આ સમસ્યાનો સામનો કરવા માટે એક નવો ઉપાય વિચાર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર પુતિને રશિયન નાગરિકોને લંચ અને કોફી બ્રેક દરમિયાન સેક્સ કરવાની સલાહ આપી છે. પુતિનની આ સૂચના એવા સમયે આવી છે જ્યારે રશિયામાં પ્રજનન દર પ્રતિ મહિલા 1.5 પર આવી ગયો છે. રશિયા માટે પણ આ ચિંતાનો વિષય છે. કારણ કે કોઈ દેશની વસ્તીને સ્થિર રાખવા માટે ત્યાંની મહિલાઓનો પ્રજનન દર ઓછામાં ઓછો 2.1 હોવો જોઈએ.

આરોગ્ય મંત્રીએ પરિવાર વધારવા કરી અપીલ

જ્યારે રશિયાના આરોગ્ય મંત્રી ડો. યેવગેની શેસ્ટોપાલોવે આ વાત પર ભારપૂર્વક જણાવ્યું છે કે, બાળકોને જન્મ આપવામાં કામ અડચણ ન બનવું જોઈએ. તેમણે રશિયાના લોકોને તેમના પરિવાર વધારવા માટે લંચ અને કોફી બ્રેકનો લાભ લેવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે, કામમાં ખૂબ વ્યસ્ત રહેવું એ સેક્સ ન કરવા માટે યોગ્ય કારણ નથી. આ એક નકામું બહાનું છે. તમે વિરામ વચ્ચે સેક્સ કરી શકો છો. કારણ કે જીવન ખૂબ જ ઝડપથી પસાર થાય છે.

લોકોને આર્થિક મદદ કરી રહી છે રશિયન સરકાર

રશિયાના આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, મોસ્કોમાં 18 થી 40 વર્ષની વયની મહિલાઓને તેમના પ્રજનન સ્વાસ્થ્ય અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલ મફત પ્રજનનક્ષમતા સ્ક્રીનીંગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રશિયાના ચેલ્યાબિન્સ્ક વિસ્તારમાં અધિકારીઓએ જન્મ દર વધારવા માટે આર્થિક મદદ પણ શરૂ કરી દીધી છે. અહીં 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને તેમના પ્રથમ બાળકના જન્મ પર 1.02 લાખ રુબલ (રૂ. 9.40 લાખ) ચૂકવવાની ઓફર કરવામાં આવે છે. રશિયામાં ગર્ભપાતની ઍક્સેસ પર પ્રતિબંધ ચાલુ છે, જાહેર વ્યક્તિઓ અને ધાર્મિક નેતાઓ હિમાયત કરે છે કે, સ્ત્રીની પ્રથમ જવાબદારી બાળકોનો જન્મ અને ઉછેર છે.

છૂટાછેડા માટેની ફીમાં વધારો

રશિયામાં છૂટાછેડા માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર રશિયાએ 2024 ના પ્રથમ છ મહિનામાં 25 વર્ષમાં તેનો સૌથી ઓછો જન્મ દર નોંધ્યો છે. ડેટા એ પણ દર્શાવે છે કે, જૂનમાં જન્મ દર પ્રથમ વખત એક લાખથી નીચે ગયો હતો, જે મોટો ઘટાડો દર્શાવે છે.

ગત વર્ષ કરતા 16 હજાર બાળકો ઓછા જન્મ્યા

મીડિયા અહેવાલ અનુસાર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જુલાઈમાં કહ્યું હતું કે, રશિયામાં જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે કુલ 5,99,600 બાળકોનો જન્મ થયો છે, જે 2023ના આ સમયગાળાની સરખામણીમાં 16 હજાર ઓછા છે. આ દેશના ભવિષ્ય માટે વિનાશક છે. તે (જન્મ દર) હવે ખૂબ જ નીચા સ્તરે છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયાની વસ્તીમાં ઘટાડો થયો છે. યુદ્ધ દરમિયાન લગભગ 1 મિલિયન લોકો રશિયામાંથી ભાગી ગયા છે. જેમાં મોટાભાગના યુવાનો પણ છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર
અમદાવાદ

વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર

Editor By Editor 4 days ago
શ્રાવણના આરંભે સૌરાષ્ટ્ર શિવમય : ચોમેર ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
આંદોલન કરવું મારી જૂની ટેવ : ભાજપ નેતાનો તંત્ર સામે ફૂંફાડો
રાજકોટની ધ્વનિએ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?