By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel-Hamas War: ઈઝરાયલ અને ઈજિપ્ત વચ્ચે વધ્યો તણાવ, જાણો શું છે કારણ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel-Hamas War: ઈઝરાયલ અને ઈજિપ્ત વચ્ચે વધ્યો તણાવ, જાણો શું છે કારણ?

agragujaratnews
Last updated: 2024/09/18 at 3:10 AM
2 years ago
Share
Israel-Hamas War: ઈઝરાયલ અને ઈજિપ્ત વચ્ચે વધ્યો તણાવ, જાણો શું છે કારણ?
SHARE

મિડિસ ઈસ્ટમાં ઈઝરાયલ ઘણા મોરચે ઘેરાતું જાવા મળી રહ્યું છે. એક તરફ ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ હિઝબુલ્લાહ અને હૂતી સંગઠનો પણ ઈઝરાયલ પર તણાવ વધારી રહ્યા છે. ઈસ્માઈલ હાનિયાના મોતથી નારાજ ઈરાન ભલે શાંત થઈ ગયું હોય, પરંતુ ઈઝરાયલ પર તેના હુમલાનો ખતરો હજુ પણ યથાવત છે. આ દરમિયાન ઈઝરાયલ અને ઈજિપ્ત વચ્ચે પણ તણાવના સમાચાર સામે આવી રહ્યા છે.

ફિલાડેલ્ફી કોરિડોરમાંથી ઈઝરાયેલના સૈનિકોને તાત્કાલિક હટાવવાની માંગ

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ વારંવાર ઈજિપ્તની સરહદેથી હથિયારોની દાણચોરીનો દાવો કરી રહ્યા છે, જેના માટે ઈજિપ્તે હવે નેતન્યાહૂ પર વળતો પ્રહાર કર્યો છે. ઈજિપ્તે પણ રફાહ સરહદ પરના ફિલાડેલ્ફી કોરિડોરમાંથી ઈઝરાયેલના સૈનિકોને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.

નેતન્યાહુના દાવા પર ઇજિપ્ત ગુસ્સે ભરાયું

મીડિયા અહેવાલો અનુસાર ઈજિપ્તના એક વરિષ્ઠ અધિકારીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના દાવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, નેતન્યાહુ હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેની વાતચીતમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. ઈજિપ્ત તરફથી આ આરોપો ત્યારે સામે આવ્યા છે જ્યારે થોડા દિવસો પહેલા નેતન્યાહૂએ ગાઝા-ઈજિપ્ત સરહદ પર નિયંત્રણ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, હમાસ માટે રફાહ સરહદને ફરીથી સજ્જ કરવાનો આ એક માર્ગ છે. ઈજિપ્તે હથિયારોની દાણચોરીના નેતન્યાહૂના દાવાઓની નિંદા કરી છે અને આ વિસ્તારમાંથી ઈઝરાયલના સૈનિકોને હટાવવાની સમયમર્યાદાની માંગ કરી છે.

ઈજિપ્તની આર્મીના ચીફ ઓફ સ્ટાફે રફાહ સરહદનું નિરીક્ષણ કર્યું

આ નિવેદનના બરાબર 24 કલાક પછી ઈજિપ્તની આર્મીના ચીફ ઓફ સ્ટાફ રફાહ સરહદનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. મીડિયા અહેવાલ અનુસાર ચીફ ઓફ સ્ટાફે સરહદ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું, જોકે વધુ માહિતી આપવામાં આવી ન હતી.

કોરિડોર પર નિયંત્રણ રાખવાનો આગ્રહ!

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રફાહ સરહદ પર સ્થિત ફિલાડેલ્ફી કોરિડોર પર નિયંત્રણ જાળવી રાખવા પર વારંવાર ભાર મૂક્યો છે. ગાઝા અને ઈજિપ્તની સરહદ પર સ્થિત આ 14 કિલોમીટર લાંબો કોરિડોર છે. જેની પહોળાઈ લગભગ 100 યાર્ડ છે. તે ગાઝા પટ્ટી અને ઇજિપ્ત વચ્ચે બફર ઝોન તરીકે કામ કરે છે, પરંતુ નેતન્યાહુનો દાવો છે કે આ માર્ગનો ઉપયોગ હમાસને હથિયોરો પહોંચાડવા માટે થાય છે.

ફિલાડેલ્ફી કોરિડોરના કારણે આ સમજતી અટકી ગઈ

ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે હમાસ અને ઈઝરાયલ વચ્ચેની વાતચીત કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. અમેરિકા, કતાર અને ઇજિપ્ત ઘણા મહિનાઓથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ફિલાડેલ્ફી કોરિડોર પર નિયંત્રણ જાળવી રાખવાના નેતન્યાહૂના આગ્રહને કારણે સમજૂતી થઈ શકી ન હતી. હમાસની સાથે ઈજિપ્ત પણ આ કોરિડોર પર ઈઝરાયલના નિયંત્રણની વિરુદ્ધ છે.

આ માંગને બિનજરૂરી

જ્યારે ઈઝરાયલના રક્ષા મંત્રી સહિત ઘણા સુરક્ષા અધિકારીઓએ પણ નેતન્યાહૂની આ માંગને બિનજરૂરી ગણાવી છે. રક્ષા મંત્રી યોવ ગેલન્ટના જણાવ્યા અનુસાર ઈજિપ્તની સરહદ પર સૈનિકો તૈનાત કર્યા વિના પણ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી
કચ્છ

કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી

Editor By Editor 4 days ago
સોનાં-ચાંદીમાં વેચવાલી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં શેરબજાર લાલઘૂમ..
સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો
પિતાએ ઊંઘમાં જ પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
ફૂટપાથને ઓમેગા હોસ્પિટલનો ખાનગી પાર્કિંગ ઝોન બનાવી દેવાયો..!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?