By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: Adani Bribery Case: અદાણી કેસની તપાસમાં US રેગ્યુલેટરે ભારત પાસે માગી મદદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Adani Bribery Case: અદાણી કેસની તપાસમાં US રેગ્યુલેટરે ભારત પાસે માગી મદદ

AgraGujarat Rajkot
Last updated: 2025/02/19 at 3:18 PM
2 years ago
Share
Adani Bribery Case: અદાણી કેસની તપાસમાં US રેગ્યુલેટરે ભારત પાસે માગી મદદ
SHARE

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના કથિત લાંચ કેસમાં નવો ખુલાસો થયો છે. અમેરિકન રેગ્યુલેટર દ્વારા કોર્ટમાં ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સેકરે હવે આ મામલાની તપાસ માટે ભારત પાસેથી મદદ માંગી છે. રિપોર્ટ અનુસાર, યુએસ રેગ્યુલેટરે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટને કહ્યું છે કે તેની ફરિયાદ ગૌતમ અદાણી અને સાગર અદાણીને મોકલવાના પ્રયાસો ચાલુ છે. આ સમગ્ર મામલો 265 મિલિયન ડોલર (લગભગ 2029 કરોડ રૂપિયા)નો છે.

ન્યૂ યોર્ક કોર્ટ ફાઇલિંગમાં જાહેર

મીડિયા રિપોર્ટ મુજબ, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે યુએસ $ 265 મિલિયનના કથિત છેતરપિંડી અને લાંચના કેસની તપાસમાં ભારત સરકાર પાસેથી મદદની વિનંતી કરી છે. ગયા વર્ષે નવેમ્બર 2024માં, યુએસ રેગ્યુલેટરે ગૌતમ અદાણી અને અન્ય લોકો પર 2020-2024 વચ્ચે રાજ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સાથે સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે અધિકારીઓને $265 મિલિયન (આશરે રૂ. 2,029 કરોડ)ની લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો.

 આ માટે ભારતના કાયદા અને ન્યાય મંત્રાલય પાસેથી મદદ માંગવામાં આવી છે

US Sec કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું છે કે તેની ફરિયાદ ગૌતમ અદાણી અને સાગર અદાણીને મોકલવાના પ્રયાસો ચાલુ છે. આ માટે ભારતના કાયદા અને ન્યાય મંત્રાલય પાસેથી મદદ માંગવામાં આવી છે.

અદાણી પર કયા આરોપ લાગ્યા હતા?

યુએસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) એ ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને અન્ય ફર્મ એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ સામે પણ આરોપો દાખલ કર્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર, સાત અન્ય પ્રતિવાદીઓ સાથે, તેમની રિન્યુએબલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભારતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $265 મિલિયનની લાંચ આપવા સંમત થયા હતા.

અદાણી ગ્રુપે આરોપોને ફગાવી દીધા હતા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના વહીવટ દરમિયાન કરવામાં આવેલા આ આરોપો અંગે સ્પષ્ટતા આપતાં અદાણી જૂથે તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. જૂથ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ આરોપો પાયાવિહોણા છે. જો કે, આ માત્ર આરોપો છે, જ્યાં સુધી પ્રતિવાદી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવે છે. તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવશે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપે હંમેશા તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા અને નિયમનકારી નિયમોનું પાલન કર્યું છે અને તે કરવાનું ચાલુ રાખશે.

You Might Also Like

 એશિયાઇ દેશો માટે ભારતમાં વિઝા નિયમો કડક

 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત
ગુજરાતરાજકોટ

જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત

Editor By Editor 4 days ago
તાલાલા રેન્જ આઈ.જીની ટીમે ધણેજમાંથી રૂ.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
આજ મારે દીપોત્સવી રે..
ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા
ગુજરાતમાં ૧૬૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ સ્થપાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?