By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    18 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump: 400 અરબ ડૉલર અમેરિકી જનતાને આપશે રાષ્ટ્રપતિ !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump: 400 અરબ ડૉલર અમેરિકી જનતાને આપશે રાષ્ટ્રપતિ !

AgraGujarat Rajkot
Last updated: 2025/02/20 at 2:01 PM
1 year ago
Share
Donald Trump: 400 અરબ ડૉલર અમેરિકી જનતાને આપશે રાષ્ટ્રપતિ !
SHARE

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, તેમનો DOGE વિભાગથી બચેલો 20 ટકા ભાગ તેઓ અમેરિકી જનતામાં વેંચવા માગે છે. આ સિવાય 20 ટકા નાંણા સરકારના લોનને ઓછું કરવા ઉપયોગમાં લેવાશે. ટ્રમ્પે એલોન મસ્કને જ DOGEની જવાબદારી સોંપી છે. જેમાં તેઓ સરકારી લૂપહોલમાંથી નાંણા બચાવવાના પ્રયત્નમાં જોડાયેલા છે. મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે આ નવા કાર્ય વિશે માહિતી આપી હતી.

ડૉનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન

ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, તેઓ એક નવી અવધારણા પર વિચાર કરી રહ્યા છે. જેમાં DOGE બચતનો 20 ટકા ભાગ અમેરિકાની જનતાને આપવામાં આવશે. અને અન્ય 20 ટકા હિસ્સો સરકારી લોનનું વ્યાજ ચુકવણીમાં વપરાશે. આ વિચાર વેપારી જેમ્સ ફિશબૈક તરફથી આવ્યો છે. જેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક આંકડો શેયર કર્યો છે. જેમાં DOGE પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જેને લઇને એલોન મસ્કે જવાબ આપ્યો છે. અને કહ્યુ છે કે, તેઓ આ મુદ્દે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે.

400 બિલિયન ડૉલર જનતાને આપશે ટ્રમ્પ !

ફિશબેકના આ આંકડામાં DOGEની બચતનો 20 ટકા હિસ્સો એટલે 400 બિલિયન ડૉલરના આવંટનનો પ્રસ્તાવ છે. જુલાઇ 2026માં DOGE સમાપ્ત થવા પર તમામ ટેક્સ પેયરોના પરિવારને 5 હજાર અમેરિકી ડૉલરના ચેક આપવામાં આવશે. આ અંદાજિત આંકડો DOGE દ્વારા $2 ટ્રિલિયન બચત સુધી પહોંચવાના આધારે છે. જેને મસ્ક “શ્રેષ્ઠ પરિણામ” કહે છે. જેમાં તેનું પ્રારંભિક લક્ષ્ય $1 ટ્રિલિયનનું છે. ટ્રમ્પનું આ નિવેદન DOGE દ્વારા 20 જાન્યુઆરીએ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી અબજો ડોલરની બચત કરી હોવાનો દાવો કર્યા બાદ આવ્યું છે. મસ્કના નેતૃત્વ હેઠળ, વિભાગે ખર્ચ ઘટાડવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે આક્રમક રીતે સરકારી કરારોમાં ઘટાડો કર્યો છે, સરકારી નોકરીઓ દૂર કરી છે અને સરકારી સંપત્તિઓ વેચી દીધી છે.

ટ્રમ્પનો નોકરીઓથી લઈને કરાર સુધી બધે જ કાપ

DOGE મુજબ, આ પગલાંને કારણે US$55 બિલિયનની બચત થઈ છે. જોકે, એજન્સીએ સ્વીકાર્યું કે કરાર રદ કરવા અને સમાપ્ત કરવા માટેના સૂચિબદ્ધ આંકડા તે કુલનો માત્ર એક અંશ છે. વિભાગે કહ્યું કે તે તેના બચત દાવાઓને સમર્થન આપવા માટે નિયમિતપણે ડેટા પ્રકાશિત કરવાનું ચાલુ રાખશે. DOGEના દાવાઓ છતાં, તેની કથિત નાણાકીય અસર અંગે શંકાઓ રહે છે. મોટાભાગની બચત પ્રમાણમાં નાના કરારોને દૂર કરવાથી થઈ હતી, જેમાં કમ્પ્યુટર સિસ્ટમ્સ અને કાર્યબળ તાલીમ માટેના કરારોનો સમાવેશ થાય છે.

ભારત વિશે શું કહ્યું ?

ખર્ચ ઘટાડવાની પહેલ વિવાદોથી અસ્પૃશ્ય રહી નથી. તેની શરૂઆતથી, DOGE એ ફેડરલ વર્કફોર્સમાં ફેરફાર કર્યા છે, હજારો કર્મચારીઓની છટણી કરી છે અને મુખ્ય કાર્યક્રમો બંધ કર્યા છે. અગાઉ, ટ્રમ્પે મંગળવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી, ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “આપણે ભારતને 21 મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. અમારા કિસ્સામાં, તેઓ વિશ્વના સૌથી વધુ કરવેરા ધરાવતા દેશોમાંનો એક છે.”

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ
રાજકોટ

રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ

Editor By Editor 6 days ago
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?