By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohliએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 'Siu' સેલિબ્રેશનથી ફેન્સને કર્યા એન્ટરટેઈન, જુઓ VIDEO
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohliએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 'Siu' સેલિબ્રેશનથી ફેન્સને કર્યા એન્ટરટેઈન, જુઓ VIDEO

Last updated: 2025/03/03 at 12:16 AM
1 year ago
Share
Virat Kohliએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 'Siu' સેલિબ્રેશનથી ફેન્સને કર્યા એન્ટરટેઈન, જુઓ VIDEO
SHARE

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘણીવાર મેદાન પર ફિલ્ડિંગ કરતી વખતે પોતાની ફની હરકતોથી ફેન્સનું મનોરંજન કરતા જોવા મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન આજે આવી જ એક ઘટના જોવા મળી.

ફિલ્ડિંગ દરમિયાન, કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફેમસ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સિયુ સેલિબ્રેશનની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલીએ કર્યું સેલિબ્રેશન

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો મોટો ફેન છે. કોહલી ઘણી વાર રોનાલ્ડોની પ્રશંસા કરતો પણ જોવા મળ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડ બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને તે અચાનક રોનાલ્ડોના સિયુ સેલિબ્રેશન કરતો જોવા મળ્યો, જેનાથી સ્ટેન્ડમાં રહેલા ફેન્સનો ઉત્સાહ વધી ગયો.

વિરાટ કોહલી 11 રન બનાવી થયો આઉટ

તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં વિરાટ કોહલીનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. પાકિસ્તાન સામે શાનદાર સદીની ઈનિંગ રમનાર કિંગ કોહલી આ મેચમાં ફક્ત 11 રન જ બનાવી શક્યો. ગ્લેન ફિલિપ્સ સુપરમેન બન્યો અને વિરાટ કોહલીનો એક શાનદાર કેચ પકડ્યો, જેની ખૂબ ચર્ચા થઈ.

ન્યુઝીલેન્ડને જીત માટે મળ્યો 250 રનનો ટાર્ગેટ

આ મેચ જીતવા માટે ન્યુઝીલેન્ડને 250 રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 50 ઓવર રમીને 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ ઐયરે સૌથી વધુ રન બનાવ્યા. તેને 79 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી, જેના કારણે રોહિત શર્માની સેના સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહી.

જેના જવાબમાં, ન્યુઝીલેન્ડ 44 રનથી લક્ષ્યથી દૂર રહી ગયું. કેન વિલિયમસને 81 રનની ઈનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી ન શક્યો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
રાજકોટ

મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

Editor By Editor 2 days ago
પત્નીને તેડવા ગયેલા રાજકોટના યુવાનનું લગ્નના પાંચ મહિનામાં અકસ્માતમાં મોત
રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ
શ્રી ખોડલધામ ટ્રસ્ટની ગુજરાતી બ્રોડવે શો ‘અસરદાર પાટીદાર’ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
સોનું, ચાંદી, ક્રૂડ અને રૂપિયાની ચાલે બજારમાં જમાવી ચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?