By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    8 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: CSK vs KKR કોણ જીતશે આજની મેચ? વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

CSK vs KKR કોણ જીતશે આજની મેચ? વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી

Last updated: 2025/04/11 at 5:31 PM
12 months ago
Share
CSK vs KKR કોણ જીતશે આજની મેચ? વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી
SHARE

જેમ જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન આગળ વધી રહી છે, તેમ તેમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન CSK IPL 2025 માં પાંચમાંથી ચાર મેચ હારી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.હવે, ટીમના સુપરસ્ટાર એમએસ ધોની બાકીની સીઝન માટે ટીમમાં કેપ્ટની કરતા જોવા મળશે. શું થાલા એટલે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને જીતના ટ્રેક પર પાછું લાવી શકશે? ચાલો CSK ના ત્રણ સૌથી મોટા પડકારો અને તેમાં ધોનીની ભૂમિકા પર એક નજર કરીએ.

સૌની નજર ધોની પર ટકેલી રહેશે

જો ચેન્નઈએ પોતાનું અભિયાન પાછું ટ્રેક પર લાવવું હોય, તો તેના ખેલાડીઓએ શક્ય તેટલી વહેલી તકે અહીંની પરિસ્થિતિઓમાં સમાયોજિત થવું પડશે. એટલું જ નહીં, તેના સ્પિન બોલરોએ સફળતા મેળવવાનો માર્ગ શોધવો પડશે. બધાની નજર ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે. તેણે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં 12 બોલમાં 27 રન બનાવ્યા હતા જેમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થતો હતો. 

કેવુ રહેશે આજનું હવામાન

AccuWeather રિપોર્ટ મુજબ, રમત દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે અને વરસાદની શક્યતા 10 ટકા છે. જોકે, રમત દરમિયાન આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. હવામાન પવન ફૂંકાય તેવી શક્યતા છે.

વિરેન્દ્ર સેહવાગે કરી ભવિષ્યવાણી

વિરેન્દ્ર સેહવાગને જ્યારે સ્ટાર સ્પોર્ટ્સના એક સો પર પૂછવામાં આવ્યું કે આજે CSK VS KKR  ની મેચમાં તેમનું ફેવરિટ કોણ છે તો તેમણે KKR નું નામ આપ્યું હતું. ચેન્નાઈ એ રીતે નથી રમી રહી જે રીતે KKR રમી રહી છે. આથી મને એવું લાગે છે કે પલ્લુ KKR તરફ ઝૂકેલું રહેશે. કારણકે તેમની પાસે સારા સ્પિનર છે. ચેન્નાઈની બેટીંગ સારી રહી નથી. જો બેટીંગ સારી રહી તો જ કંઈક થઈ શકે છે બાકી KKR ની જીત નક્કી છે.  વિરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે આજે kkr cskની સામે ભારે પડશે. જેનું મોટું કારણ તેમણે કલકત્તાના સ્પીનર્સને ગણાવ્યા હતા. KKR ની ટીમમાં વરુણ ચક્રવર્તી અને સુનીલ નરેન બે મોટા સ્પીનર છે. મોઈન અલીનો અનુભવ પણ KKR ને કામ આવી શકે છે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
રાજકોટ

કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

Editor By Editor 1 day ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?