By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    18 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: INDIA Vs PAKISTAN મેચ નહીં થાય? પહેલગામ આતંકવાદી હુમલા બાદ BCCI ગુસ્સે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

INDIA Vs PAKISTAN મેચ નહીં થાય? પહેલગામ આતંકવાદી હુમલા બાદ BCCI ગુસ્સે?

Last updated: 2025/04/23 at 8:35 PM
11 months ago
Share
INDIA Vs PAKISTAN મેચ નહીં થાય? પહેલગામ આતંકવાદી હુમલા બાદ BCCI ગુસ્સે?
SHARE

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. રમતગમતની દુનિયા પણ આનાથી અસ્પૃશ્ય નથી. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરથી લઈને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા સુધી, બધાએ તેની સખત નિંદા કરી છે.

આ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કારણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને પાકિસ્તાન સામે કોઈ પણ મેચ ન રમવા માટે કહેવામાં આવી રહ્યું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર આ વિશે સતત લખી રહ્યા છે. બીસીસીઆઈના સચિવ રાજીવ શુક્લાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચો અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.

રાજીવ શુક્લાએ આપ્યું નિવેદન

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે અમે પીડિતો સાથે ઉભા છીએ અને તેની નિંદા કરીએ છીએ. જ્યારે રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ હવે પાકિસ્તાન સામે નહીં રમે, તો તેમને કહ્યું કે આ નિર્ણય સરકાર લેશે. સરકાર બીસીસીઆઈને જે કહેશે તે થશે. બોર્ડના ઉપપ્રમુખે વધુમાં કહ્યું કે અમે ફક્ત સરકારના આદેશ પર દ્વિપક્ષીય સિરીઝ રમી રહ્યા નથી અને ભવિષ્યમાં પણ આમ કરતા રહીશું. જ્યાં સુધી ICC ઈવેન્ટ્સની વાત છે, અમે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કારણે તેમાં રમીએ છીએ.

2008 થી પાકિસ્તાન જઈ રહી નથી ભારતીય ટીમ

તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન દુબઈમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચ મોટા અંતરથી જીતી હતી. 2008માં મુંબઈ હુમલાને કારણે ભારતીય ટીમ પાકિસ્તાન જઈ રહી નથી. BCCIએ પણ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને સોશિયલ મીડિયા પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે “પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતામાં ઉભા છીએ. આ ભયાનક હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે પ્રાર્થના.”

સચિન દેવજીત સાયકિયાનું નિવેદન

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, “પહેલગામમાં ગઈકાલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના દુઃખદ મૃત્યુથી ક્રિકેટ સમુદાય ખૂબ જ આઘાત અને દુઃખી છે. BCCI તરફથી, હું આ ઘૃણાસ્પદ અને કાયર કૃત્યની સખત નિંદા કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. હું મૃતકોના આત્માઓ માટે પ્રાર્થના કરું છું. આ દુર્ઘટનાની ઘડીમાં અમે તેમની સાથે ઉભા છીએ, તેમના દર્દ અને દુઃખને શેર કરીએ છીએ.”શું હવે ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય? પહેલગામ આતંકવાદી હુમલા બાદ BCCI ગુસ્સે છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 7 days ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?