By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    9 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: UK Citizenship Policy: હવે UKમાં નાગરિકતા મેળવવી અઘરી..થશે આ મોટા ફેરફાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

UK Citizenship Policy: હવે UKમાં નાગરિકતા મેળવવી અઘરી..થશે આ મોટા ફેરફાર

AgraGujarat Rajkot
Last updated: 2025/05/13 at 9:54 AM
11 months ago
Share
UK Citizenship Policy: હવે UKમાં નાગરિકતા મેળવવી અઘરી..થશે આ મોટા ફેરફાર
SHARE

હાલમાં લોકોમાં વિદેશ જવાનો જબરદસ્ત ટ્રેન્ડ છે. કોઇ ભણવા તો કોઇ સ્થાયી થવા માટે વિદેશનો માર્ગ અપનાવે છે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જનારા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે જો તમે યુકેમાં સેટલ થવા માગતા હોવ એટલે કે નાગરિકતા મેળવવા માગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે હવે યુકેમાં નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

નવી નીતિ લાગુ કરવાની તૈયારી

યુકે પીએમ કીર સ્ટાર્મરે ટૂંક સમયમાં નવી નાગરિકતા નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે લોકો માટે બ્રિટિશ નાગરિકતા મેળવવી સરળ રહેશે નહીં. બ્રિટિશ સરકાર નાગરિકતા નિયમોમાં ફેરફાર કરી રહી છે. નવી નાગરિકતા નીતિ અમલમાં આવ્યા પછી લોકોને બ્રિટિશ નાગરિકતા મેળવવા માટે 10 વર્ષ રાહ જોવી પડશે.

ઇમિગ્રેશન કરાશે નિયંત્રિત

પીએમ સ્ટાર્મરે મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું કે લોકોએ નવા નિયમોનું કડક પાલન કરવું પડશે. નવી નાગરિકતા નીતિ લાગુ કરવાનો ઉદ્દેશ્ય આગામી 5 વર્ષમાં ઇમિગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. નવી નીતિ વિશ્વના તમામ દેશો માટે છે. આમાં કોઈપણ દેશને કોઈ રાહત, મુક્તિ કે અનામત આપવામાં આવશે નહીં. પાછલી સરકારે સરહદ ખુલ્લી રાખી હતી અને દરેકને આવવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે અમે સ્થળાંતર અને ઇમિગ્રેશનને નિયંત્રિત કરીશું.

નવી નીતિનો હેતુ શું છે?

પીએમ સ્ટાર્મરે કહ્યું કે નવી સિસ્ટમ લાગુ થયા પછી બ્રિટનમાં 5 વર્ષ રહ્યા પછી નાગરિકતા મેળવવાની સિસ્ટમનો અંત આવશે. નવા નિયમો અનુસાર, બ્રિટિશ નાગરિકતા ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેઓ બ્રિટનમાં ઓછામાં ઓછા 10 વર્ષ વિતાવે છે. દેશના અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં ફાળો આપશે. નર્સો, ડોક્ટરો, એન્જિનિયરો વગેરે માટે ટૂંક સમયમાં નાગરિકતાનો વિચાર કરવામાં આવશે, પરંતુ બાકીના લોકોએ નવા નિયમોનું પાલન કરવું પડશે.

શા માટે નવી પોલિસીની જરૂર ?

જ્યારે સ્ટારમર સરકારને તેની રચના થઈ ત્યારથી જ ઇમિગ્રેશન પ્રત્યે વધતા અસંતોષનો સામનો કરવો પડ્યો છે. ઇમિગ્રેશન વિરોધીઓ માને છે કે ઇમિગ્રેશનથી જાહેર સેવાઓ પર દબાણ આવ્યું છે અને દેશના કેટલાક ભાગોમાં વંશીય તણાવ વધ્યો છે. આ અસંતોષ અને વંશીય તણાવ ઘટાડવા માટે, એક નવી નાગરિકતા નીતિ ઘડવામાં આવી છે. તેના અમલીકરણ પછી શરૂઆતની અસર જોયા પછી નીતિના નિયમોમાં સુધારો કરવામાં આવશે.

આ નિયમો પણ બદલાઇ શકે

  • પીએમ સ્ટાર્મરે જણાવ્યું હતું કે બ્રિટિશ ગૃહ પ્રધાન યવેટ કૂપર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે. જેમાં સ્વાસ્થ્ય અને સારસંભાળ માટેના વિઝાને બંધ કરવાનો પ્રસ્તાવ મૂકાશે જેથી વિદેશમાંથી સારસંભાળ માટે આવનારા કર્મચારીઓની સંખ્યામાં અંકુશ લાવી શકાય.
  • કુશળ કામદારો માટે લઘુત્તમ લાયકાતની જરૂરિયાતને ગ્રેજ્યુએશન સ્તર સુધી વધારવા માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
  • કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક કરવામાં આવશે.
  •  તેમના માટે લઘુત્તમ વેતન મર્યાદા પણ વધારવામાં આવશે.
  • ભારત સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે, ડિગ્રી પૂર્ણ કર્યા પછી વર્ક વિઝા પર રહેવાનો સમયગાળો 24 મહિનાથી ઘટાડીને 18 મહિના કરવામાં આવશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 6 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?