By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: America: 'હું ભારતનો ફેન છું', ટ્રમ્પના વાણિજ્યિક મંત્રી લુટનિકનું મહત્વનું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

America: 'હું ભારતનો ફેન છું', ટ્રમ્પના વાણિજ્યિક મંત્રી લુટનિકનું મહત્વનું નિવેદન

AgraGujarat Rajkot
Last updated: 2025/06/03 at 9:33 AM
10 months ago
Share
America: 'હું ભારતનો ફેન છું', ટ્રમ્પના વાણિજ્યિક મંત્રી લુટનિકનું મહત્વનું નિવેદન
SHARE

‘હું ભારતનો ફેન છું’ ટ્રંપના વાણિજ્યિક મંત્રી હોવર્ડ લટનકિએ એક કાર્યક્રમમાં ભારતને લઈને આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. વોશિંગટન ડીસીમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધોને લઈને યોજાયેલ એક ફોરમમાં હોવર્ડ લુટનિક દ્વારા ભારત સંબંધિત અપાયેલ આ નિવેદનને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ મામલાની નીતીને લઈને દુનિયાના દેશો પરેશાન છે ત્યારે ભારતમાં પણ કેટલીક વસ્તુઓ પર ભારે ટેરિફ લાદવામાં આવ્યો હતો. જેના બાદ હાલમાં અમેરિકા ભારત રણનીતિક સંયુક્ત મંચ (US India Strategic Partnership Forum) માં વાણિજ્યિક મંત્રી હોવર્ડ લુટનિકએ ભારત અને અમેરિકા સાથેના સંબંધોને લઈને અનેક મહત્વની વાતો કરી.

હું ભારતનો મોટો પ્રશંસક 

અમેરિકા ભારત રણનીતિક સંયુક્ત મંચ ફોરમમાં હોવર્ડ લુટનિકએ કહ્યું કે હું ભારતનો મોટો પ્રશંસક છું. મારા ખાસ મિત્રો પણ ભારતીય છે. જ્યારે પણ મેં ભારતની મુલાકાત કરી ત્યારે હું વધારે આનંદિત થયો છું. ભારતમાં વૈવિધ્યતા અને અલગ-અલગ પ્રદેશી સંસ્કૃતિ હંમેશા મને આકર્ષિત કરતી રહી છે. આ દેશમાં ક્રિકેટ રમત પ્રત્યેનો જુસ્સો જબરો છે. ભારત પ્રવાસમાં હું જયારેપણ કોઈ હાઉસ પાર્ટીમાં સામેલ થયો હોઉ ત્યારે ત્યાં સંગીત સાથે ક્રિકેટની રમતના આનંદનો પણ લાભ લીધો છો. ભારતમાં વિતાવેલી ક્ષણો હંમેશા મારા સ્મૃતિપટ પર અંકિત થયેલ છે.

પીએમ મોદી અને ટ્રમ્પની કરી પ્રશંસા

આ કાર્યક્રમમાં હોવર્ડ લુટનિક ભારત અને અમેરિકા કઈ રીતે સમાન છે તેને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય લોકો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી સંખ્યામાં જનાદેશ આપી પોાતનો પ્રેમ દર્શાવ્યો છે. તે રીતે ટ્રમ્પને અમેરિકાના લોકોએ પણ બહુમતી આપી પોતાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા. આ બંને નેતાઓના ગુણ પણ અનેક રીતે સમાન છે. બંને નેતાઓ પોતાના રાષ્ટ્રપ્રત્યે સમર્પિત છે. બંને નેતાઓમાં જુસ્સો જબરો છે. જે રીતે બંને નેતાઓને લોકોનો પ્રેમ મળ્યો તેવું બહુ ઓછા લોકોને મળે છે. ટ્રમ્પ અને મોદી બંનેમાં રહેલ આ સમાનતાના કારણે જ અમેરિકા અને ભારતના સંબંધો અત્યારે વધુ સુદઢ બન્યા છે.

ભારત અને અમેરિકાને ટ્રેડ ડીલથી ફાયદો

વધુમાં તેમણે કહ્યું કે ભારત અત્યારે પહેલા કરતાં મજબૂત સ્થિતિમાં છે. વ્યાપાર મામલાની રણનીતિ હોય કે સુરક્ષા મામલે કોઈપણ દેશ વધુ સારા પગલા લે તેની અસર થાય છે. ભારત દ્વારા અત્યારે તમામ સ્તરે જે પ્રકારે મહત્વના નિર્ણયો લેવાયા છે હું તેની પ્રશંસા કરું છું. કારણ કે પહેલાના સમયમાં આવા નિર્ણયો લેવામાં વધુ સમય થતો હતો ત્યારે જયારે અત્યારે પીએમ મોદીના મજબૂત નેતૃત્વના કારણે વ્યાપાર, સુરક્ષા અને આતંકવાદને ટક્કર આપવામાં ભારતની શક્તિ દુનિયાએ પણ જોઈ. મને લાગે છે કે ભારત અને અમેરિકા વચ્ચે બહુ જલદી એક વ્યાપાર સમજૂતી થઈ શકે છે કારણ કે અમને એવા માર્ગ મળ્યો છે જેના કારણે બંને દેશોને તેનો લાભ મળશે. ટ્રેડ ડીલથી બંને દેશોને લાભ થશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
રાજકોટ

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

Editor By Editor 4 hours ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?