By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
    South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
    12 minutes ago
    WTC ફાઇનલના આયોજનની તક ભારતને નહીં મળે?
    WTC ફાઇનલના આયોજનની તક ભારતને નહીં મળે?
    1 hour ago
    South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
    South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
    2 hours ago
    Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
    Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
    3 hours ago
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી

AgraGujarat Rajkot
Last updated: 2025/06/10 at 8:53 AM
4 days ago
Share
Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
SHARE

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ વિનાશકારી બન્યું છે. યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવા રશિયાએ પણ મોટું ઓપરેશન હાથ ધર્યું અને એક જ રાતમાં 479 ડ્રોન હુમલા કરી તબાહી મચાવી. કહેવાય છે કે અત્યાર સુધી યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધમાં આ સૌથી મોટો ડ્રોન હુમલો છે. થોડા સમય પહેલા યુદ્ધ વિરામની સંભાવનાને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતનો દોર થયો હતો.

શાંતિ વાટાઘાટો વચ્ચે હુમલાનો દોર

જો કે શાંતિ વાટાઘાટોની બેઠકમાં પુતિનની ગેરહાજરીના કારણે સફળતા ના મળી અને યુદ્ધ ચાલુ રહેશે તેવો સંકેત મળ્યો હતો. દરમિયાન સોમવારના રોજ યુક્રેન અને રશિયાએ યુદ્ધ કેદીઓના બીજા જૂથની અદલાબદલી કરી હતી. યુક્રેને 1 જૂનના રોજ રશિયા પર ઓપરેશન સ્પાઈડરવેબ લોન્ચ કર્યું હતું. આ હુમલામાં યુક્રેને રશિયા પર 100 થી વધુ ડ્રોન છોડ્યા હતા. યુક્રેનનો રશિયા પર આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો.  આ હુમલામાં યુક્રેને રશિયાના પરમાણુ-સક્ષમ લાંબા અંતરના બોમ્બરોને નિશાન બનાવતા રશિયાને મોટું નુકસાન થયું હતું.

રશિયાએ લીધો બદલો

અને તાજેતરમાં રશિયાએ આ ઓપરેશનનો બદલો લેવા યુક્રેન પર લગભગ 479 ડ્રોન અને વિવિધ પ્રકારના 20 મિસાઇલ હુમલા કર્યા. રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા તેમાં ઓડેસાના દક્ષિણ બંદરમાં પ્રસૂતિ વોર્ડને નુકસાન પહોંચ્યું. આ ડ્રોન હુમલામાં રશિયાએ કિવમાં ડ્રોન વેરહાઉસને નિશાન બનાવ્યું. રશિયાના આ ડ્રોન હુમલામાં એક યુક્રેનિયન વ્યક્તિ ઘાયલ થયો હોવાની યુક્રેન અધિકારીએ પુષ્ટિ કરી હતી.

રશિયાના હુમલા નષ્ટ કર્યા

રશિયાએ ડ્રોન હુમલા કર્યાની યુક્રેનના વાયુસેનાના અધિકારીએ આ માહિતી આપી. રશિયાના આ હુમલામાં મુખ્યત્વે યુક્રેનના મધ્ય અને પશ્ચિમી પ્રદેશોમાં કરવામાં આવ્યા હતા. જો કે રશિયાના ડ્રોન હુમલાને યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 277 ડ્રોન અને 19 મિસાઇલોને હવામાં જ નષ્ટ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે રશિયાએ રવિવારે રાત્રે કરેલ ડ્રોન હુમલામાં ફક્ત 10 ડ્રોન અથવા મિસાઇલો તેમના લક્ષ્યો સુધી પહોંચી શક્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે છતાં બંને દેશો એકબીજા પર ડ્રોન અને મિસાઈલ હુમલા ચાલુ રાખતા યુદ્ધ વિરામની સંભાવના બહુ ઓછી દેખાય છે.

You Might Also Like

ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો

Iranમાં રહેતા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો, ફોલો કરો સેફ્ટી રુલ્સ

Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ

Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ

World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World: દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું, જાણો કારણ
આંતરરાષ્ટ્રીય

World: દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટારે અમેરિકા છોડ્યું, જાણો કારણ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
Ahmedabad Plane Crash: રશિયા, યુક્રેન સહિત વિશ્વના આ દિગ્ગજોએ વ્યક્ત કર્યુ દુઃખ
England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?