By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    11 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું

AgraGujarat Rajkot
Last updated: 2025/06/11 at 10:21 AM
10 months ago
Share
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
SHARE

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડઃ મે મહિનામાં સમગ્ર મ્યુચ્યુઅલ ફ્ંડ ઉદ્યોગમાં કુલ રૂ.29,000 કરોડથી વધુનું રોકાણ થયું હતું. આ એપ્રિલમાં રૂ.2.77 લાખ કરોડ કરતા ઘણું ઓછું છે. મે 2025 દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ઘટી ગયું છે. તે ગયા મહિનામાં 21 .66 ટકા ઘટીને રૂ.19,013 કરોડ થયું છે. જ્યારે એપ્રિલ 2025માં તે રૂ.24,269 કરોડ હતું. આ સતત પાંચમો મહિનો છે જ્યારે ઇક્વિટી ફ્ંડ રોકાણમાં ઘટાડો થયો છે. જોકે, આ સતત 51મો મહિનો છે જ્યારે આ શ્રેણીમાં ચોખ્ખું રોકાણ યથાવત્ છે. મ્યુચ્યુઅલ ફ્ંડ ઉદ્યોગના સંગઠન AMFI દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, મે મહિનામાં ડેટ ફ્ંડ્સમાંથી રૂ.15,908કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. જ્યારે એપ્રિલમાં, તેમાં રૂ.2.2 લાખ કરોડનું જબરદસ્ત રોકાણ મળ્યું હતું. સમગ્ર મ્યુચ્યુઅલ ફ્ંડ ઉદ્યોગની વાત કરીએ તો, મે મહિનામાં કુલ રૂ. 29,000 કરોડથી વધુનું રોકાણ થયું હતું. આ એપ્રિલમાં રૂ. 2.77લાખ કરોડ કરતાં ઘણું ઓછું છે. જોકે, આ રોકાણ સાથે, ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને રૂ. 72.2 લાખ કરોડ થઈ ગઈ. એપ્રિલના અંતમાં તે રૂ. 70 લાખ કરોડ હતું.

ફ્લેક્સી કેપ ફ્ંડ્સમાં સૌથી વધુ રોકાણ

ઇક્વિટી ફ્ંડ શ્રોણીઓમાં, ફ્લેક્સી કેપ ફ્ંડ્સમાં સૌથી વધુ રૂ. 3,841 કરોડનું રોકાણ આકર્ષાયું. બીજી તરફ્, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રૂ. 678 કરોડ ઉપાડવામાં આવ્યા. આ ઉપરાંત, વેલ્યૂ ફ્ંડ્સ અને ડિવિડન્ડ યિલ્ડ ફ્ંડ્સમાં પણ અનુક્રમે રૂ. 92કરોડ અને રૂ. 21 કરોડ ઉપાડ નોંધાયા. લાર્જ-કેપ ફ્ંડ્સમાં રૂ. 1,250 કરોડનું રોકાણ થયું. મે મહિનામાં લાર્જ-કેપ ફ્ંડ્સમાં રૂ.1,250 કરોડનું રોકાણ થયું, જે એપ્રિલમાં રૂ. 2,671 કરોડ હતું. મિડ-કેપ ફ્ંડ્સમાં રોકાણ પણ ઘટીને રૂ. 2,808કરોડ થયું. જ્યારે એપ્રિલમાં તે રૂ. 3,313 કરોડ હતું. તેવી જ રીતે, સ્મોલ-કેપ ફ્ંડ્સમાં મે મહિનામાં રૂ. 3,214કરોડનું રોકાણ આકર્ષાયું, જે એપ્રિલમાં રૂ. 3,999 કરોડ હતું. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, ‘ભારતીય રોકાણકારો હવે વધુ પરિપક્વ બની રહ્યા છે અને વિચારપૂર્વક મૂડી ફાળવી રહ્યા છે. ફ્લેક્સી કેપ અને મલ્ટિકેપ ફ્ંડ્સમાં રોકાણ ચાલુ છે. ફ્લેક્સી કેપ ફ્ંડ્સ તરફ્ રોકાણકારોનો ઝુકાવ ફ્ંડ મેનેજરોને બજારમાં જ્યાં પણ તક હોય ત્યાં રોકાણ કરવાની સ્વતંત્રતા આપે છે. સેક્ટરલ ફ્ંડ્સમાં હજુ પણ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. જો રોકાણકારો તેઓ જે ફ્ંડમાં રોકાણ કરી રહ્યા છે તેના P/E રેશિયો પર ધ્યાન આપે, તો તે વધુ સમજદાર મૂડી ફાળવણીમાં મદદ કરશે અને ક્ષેત્રિય અથવા થીમેટિક બબલ બનવાની શક્યતા પણ ઘટાડશે. ડેટ ફ્ંડ્સમાંથી આઉટફ્લો સૂચવે છે કે રોકાણકારો સ્પષ્ટ છે કે વ્યાજ દરમાં ઘટાડાના કારણે, ઇક્વિટીમાં ડેટ કરતાં વધુ સારું વળતર આપવાની ક્ષમતા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ

Editor By Editor 10 hours ago
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?