By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    5 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    6 hours ago
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    7 hours ago
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    8 hours ago
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    9 hours ago
  • EpaperEpaperEpaper
Reading: World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/13 at 10:34 PM
2 days ago
Share
World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના?
SHARE

ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે ‘રાઇઝિંગ લાયન’ને અંજામ આપ્યો છે. ઓપરેશન દરમિયાન ઇરાનની અંદર ડ્રોન અને હથિયાર પહોંચાડવામાં આવ્યા હતા. આનો ઉપયોગ ઇરાની સેનાના ઠેકાણા અને મિસાઇલ સિસ્ટમને ધ્વસ્ત કરવા માટે કરાયો હતો. મોસાદે ઇરાનની અંદર સીક્રેટ બેઝ બનાવી સ્ટ્રાઇક તૈનાત કરી હતી. અને હુમલાઓ કરવા માટે તેને સક્રિય કર્યુ હતુ. જેના કારણે ઇરાનની સુરક્ષાને મોટી હાનિ પહોંચાડી શકાય.

ઓપરેશન ‘રાઇઝિંગ લાયન’

ઇરાન વિરુદ્ધ ઇઝરાયલે હુમલાઓ તેજ કર્યા છે. ખામેનેઇના દેશ પર હુમલો કર્યો હતો. નેતન્યાહૂએ આ ઓપરેશનને ‘રાઇઝિંગ લાયન’ નામ આપ્યુ હતુ. આ સીધો હુમલો નહી પણ તેની પાછળ રણનીતિ તૈયાર કરાઇ હતી. ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે જમીનથી લઇને આકાશ સુધી તમામ પ્લાનિંગ કરી હતી. જેના કારણે ઇરાનની સુરક્ષામાં ભૂકંપ જોવા મળ્યો હતો. અને ઇરાનની હાલત ખરાબ થઇ હતી. આ ઓપરેશન દરમિયાન ઇરાનમાં ગુપ્ત રીતે હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા.

સ્ટ્રાઇક સિસ્ટમ કરાઇ તૈનાત

ઓપરેશનની સફળતા માટે મોસાદે ઇરાનની અંદર વાહનો પર મોબાઇલ સ્ટ્રાઇક સિસ્ટમ તૈનાત કરી હતી. હુમલાઓની શરૂઆત થતા જ તેને સક્રિય કરવામાં આવ્યા હતા. જેના કારણે ઇરાનના જવાબી હુમલાઓ નિષ્ફળ બનાવી શકાય. આ તૈયારીઓ પાછળ માત્ર સેના જ નહી પણ ગુપ્તચર વિભાગની સટીક કાર્યવાહી પણ જવાબદાર છે. મોસાદે ઇરાનમાં પોતાના નેટવર્કના માધ્યમથી તમામ નાનામાં નાની ગતિવિધીઓ પર કડક નજર રાખી હતી. 

You Might Also Like

Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો

Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ
હેલ્થ

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

By 4 days ago
Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?