By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    3 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    4 hours ago
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    5 hours ago
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    6 hours ago
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    7 hours ago
  • EpaperEpaperEpaper
Reading: World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

AgraGujarat Rajkot
Last updated: 2025/06/14 at 9:48 AM
1 day ago
Share
World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
SHARE

તમે સાંભળ્યું હશે કે ભારત અથવા અન્ય કોઈ દેશે સ્પેસમાં છલાંગ લગાવી હોય, પણ શું તમે એવું સાંભળવ્યું છે કે કોઈ વ્યક્તિ અંતરિક્ષમાંથી ધરતી પર કુદી ગયો હોય. હા એ વાત સાચી છે. દુનિયામાં આ એક એવો વ્યક્તિ છે જેણે અંતરિક્ષમાં જઈને ધરતી પર છલાંગ લગાવી છે. તેનો વિડીયો ખુબ વાયરલ થયો છે. પરંતું લોકોના મનમાં એ પ્રશ્ન પણ છે કે તેણે આવું કઈ રીતે કર્યું અને તે કેટલું ખતરનાક છે. 

કોણે લગાવી છલાંગ?

જે અંતરિક્ષમાં જવા માટે કલાકોનો સમય લાગે છે, ત્યાં એક વ્યક્તિએ અંતરિક્ષમાંથી ધરતી પર છલાંગ લગાવી હતી. આ વ્યક્તિ છે ઓસ્ટ્રેલિયન સ્કાય ડ્રાઈવર ફેલિક્સ બોમગાર્ટન. વર્ષ 2012માં આ વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 14 ઓક્ટોબર 2012ના રોજ આ વ્યક્તિએ સ્પેસમાંથી ધરતી પર છલાંગ લગાવી હતી. આ વ્યક્તિ હીલિયમ બલૂનની મદદથી અહીં સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન એક એવો સમય પણ આવ્યો જ્યારે વ્યક્તિએ સાઉન્ડની સ્પિડને પણ ક્રોસ કરી દીધી. રેડ બુલે તેની આ છલાંગને સપોર્ટ કર્યો હતો.  

વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

ફેલિક્સ બોમગાર્ટનની આ છલાંગ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે અને હજી સુધી કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી. સૌથી ઝડપી આ છલાંગ દરમિયાન ફે્લિક્સની સ્પીડ 833.9 mph હતી. કોઈ પાવર વગર તેમણે આ છલાંગ લગાવી હતી. તેઓ સ્પેસમાંથી સીધા ધરતી પર કુદ્યા હતા. એટમોસ્ફિયરના પ્રેશર અનુસાર તેમની સ્પીડ વધી રહી હતી. આ જંપ પછી ભવિષ્યમાં ટ્રાવેલ સેફ્ટીના ઘણા રુલ્સ  બદલવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. 

ફેલિક્સ બોમગાર્ટને અંતરિક્ષમાંથી છલાંગ લગાવવા માટે ન્યૂ મેક્સિકોના રોસવેલથી હીલિયમના પેરાશુટ દ્વારા ઉડાણ ભરી હતી. અંતરિક્ષમાં પહોંચીને જ્યારે તેમણે છલાંગ લગાવી તો થોડી વાર તેમણે પેરાશૂટ ખોલ્યું નહોતું. તેમણે ધરતી પર આવવાના 1000 મીટર પહેલા પેરાશુટ ખોલ્યું હતું.  

You Might Also Like

Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો

Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
સ્પોર્ટ્સ

WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ

By 3 days ago
Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
Los Angelesમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ
પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?