By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
    39 minutes ago
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    7 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    8 hours ago
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    9 hours ago
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    10 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/14 at 12:53 PM
1 day ago
Share
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
SHARE

રશિયાના કુરીલ દ્વીપ સમૂહમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. યુરોપના ભુમધ્યસાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 12 કિલોમીટર નીચે હતું. કુરીલ દ્વીપ રશિયાના સુદુર પૂર્વીય ભાગમાં આવેલા સખાલિન ઓબલ્સાટનો એક દ્વીપ સમુહ છે. આ દ્વીપસમુહ રશિયાના દક્ષિણ કિનારાથી જાપાનના ઉત્તર પૂર્વીય ભાગ 1200 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ 56 દ્વીપ સમૂહ છે. જે 15,600 કિલોમીટરમાં ફેલાયેલો છે. 

આ રેન્જ પ્રશાંત મહાસાગરના ચાર ભૂર્ગભીય પટ્ટીનો ભાગ છે. જેમાં ઓછામાં ઓછા 100 જવાળામુખી છે. જેમાંથી 35 હજી પણ સક્રીય છે. ઘણા ગરમ ઝરણાઓ છે. ભૂંકંપ અને આગની લહેરો સામાન્ય છે. વર્ષ 1737માં જવાળામુખીની લહેર 210 ફૂટની ઉંચાઈ સુધી પહોંચી ગઈ હતી, જે રેકોર્ડમાં સૌથી ઉંચી છે. 

ગઈ 26મી જાન્યુઆરીના દિવસે પણ રશિયાના કામચટકા ક્ષેત્રના પૂર્વ તટ પાસે 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની યુરોપિય ભૂમધ્યસાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૃષ્ટિ કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 51 કિલોમીટર નીચે હતું. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં કુરીલ દ્વીપ સમૂહમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

You Might Also Like

World Yoga Day 2025: તંદુરસ્તી જાળવવા માટે યોગાભ્યાસ રામબાણ ઇલાજ

Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો

Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
સ્પોર્ટ્સ

Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ

By 4 days ago
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?