By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    44 minutes ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    2 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    3 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    4 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો

AgraGujarat Rajkot
Last updated: 2025/06/15 at 6:24 PM
20 hours ago
Share
Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો
SHARE

અમેરિકામાં શનિવારે બે મહત્વના આયોજન કરવામાં આવ્યા હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ અને અમેરિકી સેનાની સ્થાપનાની 250 મી વર્ષગાંઠ. આ ઐતહાસિક દિવસની વોશિંગ્ટન ડીસીમાં સેનાની પરેડ સાથે ઉજવણી કરવામાં આવી. પણ આ સમારોહની વચ્ચે એક મોટો રાજનીતિક વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે એવો દાવો કર્યો કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરને પરેડમાં મબેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. તેના પર વ્હાઈટ હાઉસને સફાઈ આપવી પડી. 

ભવ્ય સેના પરેડમાં ટ્રમ્પ સહિત ઘણી હસ્તીઓએ આપી હાજરી

અમેરિકાની સેનાની સ્થાપનાની 250 મી વર્ષગાંઠ નિમિત્તે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક વિશાળ સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણી હાઈ-પ્રોફાઈલ અને સેનાના અધિકારીઓએ હાજરી આપી હતી. આ પરેડમાં 6000થી વધુ અમેરિકાના સૈનિક, 150થી વધુ બખ્તરબંદ સૌન્ય વાહન અને 50થી વધુ લડાકુ વિમાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પરેડ પર 350 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. 

કોંગ્રેસના વરીષ્ઠ નેતા જયરામ રમેશે સોસિયલ મિડીયા પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરને અમેરિકાના સૌન્ય પરેડમાં વિશેષ અતિથીના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રણને ભારત માટે એક મોટો ઝટકો ગણવામાં આવે છે. રવિવારે વ્હાઈટ હાઉસે આ અટકળો પર નિવેદન આપતા જણાવ્યું હતું કે સૈન્ય પરેડમાં કોઈ પણ વિદેશી સૈન્ય અધિકારીને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. આ વાત ખોટી છે. 

You Might Also Like

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?

Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન

Earthquake in Peru: પ્રચંડ ભૂકંપના કારણે ધરતી હચમચી, એકનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
સ્પોર્ટ્સ

Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…

By 4 days ago
Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
Babar Azam અને રિઝવાનની ઈન્ટરનેશનલ લેવલ પર બેઈજ્જતી, કોણ બનશે નવું કેપ્ટન?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?