ઘરના રસોડામાં રોજિંદા વપરાશ માટે યોગ્ય ખાદ્ય તેલની પસંદગી એ માત્ર સ્વાદ નહીં, પણ આખા પરિવારના આરોગ્યનો પ્રશ્ન છે. ઘણા લોકો માત્ર ભાવ અથવા બ્રાન્ડ જોઈને તેલ ખરીદી લે છે, પણ ખરેખર તંદુરસ્તી માટે યોગ્ય તેલ પસંદ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજના સમયમાં, ‘તિરુપતિ કપાસિયા તેલ’ ગૃહિણીઓમાં એક વિશ્વસનીય અને લોકપ્રિય પસંદગી બની રહી છે.
સ્વાદ અને આરોગ્યનું પરફેક્ટ કોમ્બિનેશન
ખાદ્ય તેલ રોજબરોજ ઉપયોગમાં લેવાતું હોવાથી તેલ ની પસંદગી કરવી તે મહત્વનો ભાગ બની રહે છે. રોજિંદા શાક, દાળ, અથાણાં કે તળેલા ખોરાકમાં પણ તિરુપતિ કપાસિયા તેલ ઉપયોગી સાબિત થાય છે. તળવા માટે બેસ્ટ ખાદ્ય તેલ છે.
તિરુપતિ કપાસિયા તેલ કેમ ખાસ?
ઓછું કોલેસ્ટ્રોલ
હ્રદયરોગીઓ માટે અનુકૂળ
તળવા માટે શ્રેષ્ઠ,રસોઈ માટે વિશ્વસનીય
સંતુલિત ઓમેગા 3-6 ફેટી એસિડ્સ
વિટામિન E થી ભરપૂર,જે ત્વચા અને શરીર માટે લાભદાયી
ખોરાકનો કુદરતી સ્વાદ જાળવી રાખે
1 લિટર પાઉચથી લઈને 15 લિટર કૅન સુધી તિરુપતિ દરેક પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ઇન્ડસ્ટ્રીયલ ધોરણે ટેસ્ટ કરેલું અને FSSAI પ્રમાણિત તેલ, જે પરંપરા અને વિશ્વાસના મિશ્રણ સાથે દરેક ઘરનું પસંદગીસૂચક નામ બની ગયું છે.
દરેક ગૃહિણીની પહેલી પસંદગી
ગૃહિણી માટે સૌથી મોટી જવાબદારી છે પરિવારના સ્વાદ અને આરોગ્ય વચ્ચે સંતુલન જાળવવાની. આવી સ્થિતિમાં તિરુપતિ કપાસિયા તેલ એક સાચો સહયોગી બને છે, જ્યાં પોષણ પણ મળે છે અને પારંપરિક સ્વાદ પણ. બજારમાં અનેક બ્રાન્ડ્સ ઉપલબ્ધ હોવા છતાં, તિરુપતિ તેલ આજે ગુણવત્તા, આરોગ્ય અને વિશ્વાસના સંયોજનને કારણે ગૃહિણીઓની પ્રથમ પસંદગી બની ગયું છે.
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે અને તેમાં તબીબી સલાહનો સમાવેશ થતો નથી. આહાર પસંદગીઓ કરતા પહેલા કૃપા કરીને આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લો. NK પ્રોટીન્સ લિમિટેડ આ સામગ્રીના આધારે લેવામાં આવેલા પગલાં માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી
Shop now: https://shop.tirupatioils.com/


