By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Stomach Problem Tips : કબજીયાત, પેટમાં દુખાવો અને અપચાની સમસ્યાનો રામબાણ ઇલાજ, રસોડની સામગ્રીમાંથી બનાવો આ ચમત્કારિક પીણું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Stomach Problem Tips : કબજીયાત, પેટમાં દુખાવો અને અપચાની સમસ્યાનો રામબાણ ઇલાજ, રસોડની સામગ્રીમાંથી બનાવો આ ચમત્કારિક પીણું

Last updated: 2025/11/03 at 3:38 PM
5 months ago
Share
Stomach Problem Tips : કબજીયાત, પેટમાં દુખાવો અને અપચાની સમસ્યાનો રામબાણ ઇલાજ, રસોડની સામગ્રીમાંથી બનાવો આ ચમત્કારિક પીણું
SHARE

લોકોમાં આજકાલ પેટ સંબંધિત ફરિયાદ વધી છે. કબજીયાતની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પેટમાં દુખાવો, અપચો અને પેટ સાફ ના થવું જેવી સામાન્ય લાગતી સમસ્યા કયારેક ગંભીર બની શકે છે. પાચનતંત્ર ખરાબ થવાનું કારણ ફક્ત ખોટી ખાવાની આદતો જ નથી પણ આપણી જીવનશૈલી, તણાવ અને ખાવાનો સમય પણ છે. ટેસ્ટી ખાવાના ચક્કરમાં લોકો  ઘરના બદલે બહારનું ખાય છે, ખાસ કરીને યુવાનો લેટ નાઈટમાં જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા કે તેલયુક્ત-મસાલેદાર, ફાસ્ટ ફૂડ, પેક્ડ અને પ્રોસેસ્ડ વસ્તુ વધુ ખાવા લાગ્યા છે. આ વસ્તુઓ પચવામાં ભારે હોવાથી પાચનતંત્ર પર અસર કરે છે અને પેટ સંબંધિત સમસ્યા વધે છે.

શરીરમાં પાચનતંત્ર નબળું પડવાના આ કારણો

જંક ફૂડ અને પ્રોસેસ્ડ જેવા ખોરાકમાં ફાઇબરનો અભાવ હોય છે અને તેમાં ટ્રાન્સ ફેટ વધુ હોય છે, જે એસિડિટી, ગેસ અને કબજિયાતનું કારણ બને છે. ઓછું પાણી પીવાથી પણ આંતરડામાં ચયાપચયની ક્રિયા મંદ પડે છે અને શુષ્કતા વધે છે, જેના કારણે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને કબજિયાતની સમસ્યા થાય છે. આ કારણે શરીરનું પાચનતંત્ર ધીમું પડી જતા ભૂખ ન લાગવી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. શારીરિક પ્રવૃત્તિના અભાવે પણ પાચન બગડે છે. ઊંઘનો અભાવ અને દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ પાચનતંત્રને બગાડે છે. 

 પેટની સમસ્યા દૂર થશે, પાંચ ઘટકોનું પીણું

આયુર્વેદિક નિષ્ણાતના મતે અપચોથી પીડાઈ રહ્યા છો અને તેને કુદરતી રીતે સુધારવા માંગતા હો, તો કેટલાક રસોડાના મસાલાઓથી તમારા પેટની સારવારમાં લાભદાયી છે. કબજીયાત અને પેટ સંબંધિત સમસ્યા દૂર કરવા માટે પાંચ ઘટકોમાંથી બનાવેલ કુદરતી પીણું શ્રેષ્ઠ ઉપચાર છે. આ પીણું શરીરને ડિટોક્સ કરશે અને અશુદ્ધિઓને બહાર કાઢતા પાચનતંત્રમાં સુધારો થશે અને શરીરને સ્વસ્થ રાખશે. એક અદ્ભુત ઘરેલું ઉપાય છે જે સરળતાથી પાચન સુધારી શકે છે.  પાંચ ઘટકોથી બનેલ આ મિશ્રણ પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે અને પેટ અને આંતરડાને સાફ કરે છે.  આ પાંચ ઘટકોની સામગ્રી તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે. 

આ રીતે બનાવો કુદરતી પીણું

અજમો, જીરું, ધાણા, મેથી અને વરિયાળી એ પાંચ ઘટકો છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. તમામ સામગ્રીની સમાન માત્રામાં લઈ તેને ક્રશ કરી બારીક પાવડર બનાવો. આ પાવડરને એક ચમચી લગભગ ચાર લિટર પાણીમાં ઉમેરી 5-10 મિનિટ ઉકાળી લો. અને પછી એક બોટલમાં ભરી દિવસભર પીવો. આમ, કરવાથી શરીરમાં હાઈડ્રેશનની સમસ્યા દૂર રહેશે અને પાચનતંત્ર માટે પણ લાભદાયી રહેશે આ ડ્રિંકસ.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજકોટ

 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી

Editor By Editor 4 days ago
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?