By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Chhattisgarh: દારૂની બોટલો પર Z+ સિક્યોરિટી , 7 લેયરનુ હોલોગ્રામ હવે નાસિકની નોટ પ્રેસમાં છપાશે,બનશે દેશનું પહેલું રાજ્ય…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Chhattisgarh: દારૂની બોટલો પર Z+ સિક્યોરિટી , 7 લેયરનુ હોલોગ્રામ હવે નાસિકની નોટ પ્રેસમાં છપાશે,બનશે દેશનું પહેલું રાજ્ય…

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 3:44 PM
5 months ago
Share
Chhattisgarh:  દારૂની બોટલો પર Z+ સિક્યોરિટી , 7 લેયરનુ હોલોગ્રામ હવે નાસિકની નોટ પ્રેસમાં છપાશે,બનશે દેશનું પહેલું રાજ્ય…
SHARE

Contents
નથી બનાવી શકતા હોલોગ્રામ ટેન્ડર કાઢવાની પ્રણાલી જ બંધ

છત્તીસગઢમાં દારૂની બોટલો પર લગાવવામાં આવનાર હોલોગ્રામ નાસિકના ચલણી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવી રહ્યા છે.આ છાપણી માટે સરકારને 1 વર્ષમાં 75 કરોડ રૂપિયા પણ ખર્ચ કરવા પડી રહ્યા છે.એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે આખરે સરકાર આ હોલોગ્રામને નોટ વાળા પ્રિન્ટિંગ પ્રેસમાં કેમ છપાવી રહી છે?

આપને જણાવી દઇએ કે પહેલાની સરકારમાં થયેલા 3200 કરોડના દારૂ કૌભાંડ મામલે નકલી હોલોગ્રામનો મામલો પણ સામેલ હતો. આ જ કારણે આ વખતે છત્તીસગઢ આબકારી વિભાગે હોલોગ્રામ સિસ્ટમ સંપૂર્ણપણે બદલી નાખી છે. છત્તીસગઢમાં વેચાતી દરેક દારૂની બોટલ હવે નાસિકમાં છાપેલા હોલોગ્રામનો ઉપયોગ કરે છે.

નથી બનાવી શકતા હોલોગ્રામ

ખાસ વાત તો એ છે કે આને સાત લેયરમાં સીધી રીતે બનાવવામાં આવે છે.એટલે કે આ હોલોગ્રામનુ ડુપ્લીકેટ બની જ નથી શકતુ. કોઇ પણ નકલી હોલોગ્રામ બનાવવાનો પ્રયાસ કરે છે તો તેને સરળતાથી પકડી શકાય છે. એક વર્ષમાં આશરે 75 કરોડ રૂપિયા હોલોગ્રામ બનાવવામાં ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ રૂપિયા સરકારે નથી આપવા પડતા. છત્તીસગઢમાં બોટલિંગનુ કામ કરવા વાળી કંપનીઓ પોતાના ઓર્ડર અનુસાર પહેલા જ હોલોગ્રામના પૈસા સરકાર પાસે જમા કરાવી દે છે. બાદમાં આ જ પૈસા સરકાર નાસિક પ્રિન્ટ વાળાને આપે છે.

ટેન્ડર કાઢવાની પ્રણાલી જ બંધ

પાછલી ભૂપેશ બઘેલ સરકાર દરમિયાન હોલોગ્રામ માટે ટેન્ડર કાઢવામાં આવતા હતા. તેમાં ભારે ગડબડી કરવામાં આવતી હતી. અધિકારીઓ, રાજકારણીઓ અને વેપારીઓનું એક સિન્ડિકેટ બનીને તે જ કંપનીને ટેન્ડર અપાવતા હતા, જેઓ સાથે તેમની સાથે સેટિંગ હતુ. આ કારણે તેઓ પોતાની મરજી મુજબ નકલી અને અસલી હોલોગ્રામ છપાવી શકતા હતા. હવે આ પ્રણાલી જ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

હવે છત્તીસગઢના આબકારી વિભાગ દ્વારા હોલોગ્રામ છાપવાનું કામ સીધું કેન્દ્ર સરકારની કંપનીને સોંપવામાં આવે છે. જેટલી છપાઈ કરાવવાની હોય એટલું જ ચૂકવણી કરવામાં આવે છે. ન તો કોઈ ટેન્ડર કાઢવામાં આવે છે અને ન તો બીજી કોઈ ખાનગી કંપની સાથે વાત કરવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Kedarnath Dham: કેદારનાથ ધામમાંથી બરફ ગાયબ, બદલાતા વાતાવરણે વૈજ્ઞાનિકોમાં પણ ચિંતા ઉપજાવી…..

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
રાજકોટ

બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી

Editor By Editor 11 hours ago
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?