By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 35000 લોકોને બેઘર કરો એ વિકાસ કહેવાય?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

35000 લોકોને બેઘર કરો એ વિકાસ કહેવાય?

Editor
Last updated: 2025/12/26 at 4:46 PM
5 months ago
Share
35000 લોકોને બેઘર કરો એ વિકાસ કહેવાય?
SHARE

‘જંગલેશ્વર બચાવો આંદોલન’ :  કોંગ્રેસે મહાસભા-રેલી કાઢતા પૂર્વે સંભવિત અસરગ્રસ્તોન સાથે રાખીને કલેકટરને અપાયેલા આવેદનમાં વેધક સવાલ

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ, લડાયત નેતા જીજ્ઞેશ મેવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ, મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પૂર્વ નગરસેવક અતુલ રાજાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અપાયેલા આવેદનમાં ઉગ્ર આંદોલનની ગર્ભીત ચીમકી

 

જંગલેશ્વરમાં ૧૪૦૦થી વધુ મકાનના તોળાતા ડિમોલિશન વચ્ચે સંભવિત અસરગ્રસ્ત પરિવારના 3૫૦૦૦થી વધુ લોકોની છત છીનવાઇ તેમ છે. ડિમોલિશનને અટકાવવા માટે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. આજથી આંદોલનના મંડાણ કરાયા છે. કોઠારિયા પોલીસ ચોકી નજીક ક્રિષ્ના ચોકમાં મહાસભા અને ત્યાથી સોરઠિયાવાડી સર્કલ સુધી મહારેલી કાઢતા પૂર્વે કલેકટરને અપાયેલા આવેદનમાં એવો વેધક સવાલ પુછવામા આવ્યો છે કે, વિકાસ…વિકાસ..વિકાસના જે બણગા ફૂંકવામા આવે છે તે વિકાસ આવો હોય? 3૫,૦૦૦ લોકોને બેઘર કરી નાખવામા આવે શું તેને વિકાસ કહેવામા આવે? સંભવિત અસરગ્રસ્તોને સાથે રાખીને આવેદન આપતી વખતે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ, લડાયત નેતા જીજ્ઞેશ મેવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ, મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પૂર્વ નગરસેવક અતુલ રાજાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અપાયેલા આવેદનમાં ઉગ્ર આંદોલનની ગર્ભીત ચીમકી પણ આપવામા આવી હતી. જંગલેશ્વરમાં ડિમોલિશન થશે તો આંદોલન રાજ્યવ્યાપી બનાવવામા આવશે તેવા દ્રઢ નિર્ધાર સાથે આજે રાજકોટ કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે.

સામાજિક કાર્યકર બુખારીબાપુ તા.૧૨થી ઉતરશે આમરણાંત ઉપવાસ

જંગલેશ્વરના રહેવાસી અને સામાજિક કાર્યકર ખાલીફમિયા બુખારીએ રાજકોટના કલેકટર, મામલતદાર તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત મોકલી છે. તેમા એવુ એલાન કરવામા આવ્યુ છે કે, ડિમોલિશનના વિરુધ્ધમાં તેઓ તા.૧૨મીથી આમરણાંત ઉપવાસ પર ઉતરશે. સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે. તેમણે પત્રમાં લખ્યુ છે કે, નામદાર સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે, મનુષ્યને જીવવાનો અધિકાર એટલે માત્ર શ્વાસ લેવો જ નથી, પણ રોજીરોટી અને રહેઠાણનો પણ અધિકાર છે. જંગલેશ્વરમાં લોકો ૫૦-૬૦ વર્ષથી વસે છે. મહેસુલ વિભાગના ૧૯૮૧ના જી.આર. મુજબ અટલા વર્ષો જૂના વસવાટને રેગ્યુલાઇઝ કરવા એ સરકારની બંધારણીય જવાબદારી છે. જંગલેશ્વર વિસ્તારના ગરીબ પરિવારો ટકનું લાવીને ટકનું ખાય છે. અહીની મહિલાઓ ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. પુરુષો અને મહિલાઓ મજૂરી કામ કરે છે. અમારી મુખ્ય માગણી એ છે કે, ૫૦-૬૦ વર્ષથી રહેતા પરિવારના મકાનને કોઇપણ પ્રકારનો ચાર્જ લીધા વગર રેગ્યુલાઇઝ કરી આપવા. તમામ રહેવાસીઓને માલિકી હક્ક(સનદ) આપવી.

“સરકાર વધીને શું કરશે? તમારી બદલી કરશે ને, પણ જરાક માનવતા તમે રાખો”

કોંગ્રેસે કલેકટરને આવેદન આપીને એવી રજૂઆત કરી હતી કે, તમે ભાજપ સરકાર તંત્રનો ગેરઉપયોગ કરે છે. તંત્રની ઓથે મોટો ભ્રષ્ટાચાર પણ કરે છે. આપની ફરજ બંધારણ મુજબ લોકહિત માટે હોવી જોઇએ. સરકાર વધીને શું કરશે? આપની બદલી જ કરશે ને! વિશેષ કંઇ કરી શકે નહી તે કવચ તમારી પાસે છે. બંધારણે આ કવચ પુરુ પાડ્યુ છે ત્યારે 3૫ હજાર લોકો બેઘર ન થાય તે જરૂરી છે. આપ ઇશ્વરને સાક્ષી રાખીને પ્રમાણિકપણે ન્યાયિક નિર્ણય લ્યો તેવી અમારી અપેક્ષા છે. આ દેશના દરેક નાગરિક માલિક છે. તેને સરકાર ઘર આપી શકી નથી. અટલે જ મફતિયામાં વસીને મજૂરી કરી દેશના વિકાસના સહભાગી હોય તેમને જમીન પર રહેવાનો અધિકાર છે.

 

You Might Also Like

 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ

રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન

બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી

રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ

મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ટંકારાના યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
રાજકોટ

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

Editor By Editor 5 days ago
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?