By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢ મનપાની મેલેરીયા શાખાના અધિકારી પાસેથી આવક કરતા 62.8 ટકા વધુ મિલકત મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢ મનપાની મેલેરીયા શાખાના અધિકારી પાસેથી આવક કરતા 62.8 ટકા વધુ મિલકત મળી

Editor
Last updated: 2025/12/31 at 4:48 PM
4 months ago
Share
જૂનાગઢ મનપાની મેલેરીયા શાખાના અધિકારી પાસેથી આવક કરતા 62.8 ટકા વધુ મિલકત મળી
SHARE

 રૂ.1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો : 12 વર્ષમાં વસાવેલી મિલકની વિગતો એકત્ર કરાયા બાદ કાર્યવાહી

 જૂનાગઢ મહાપાલિકાની મેલેરિયા શાખામાં હાલ બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે જૂનાગઢ એસીબીના પી.આઈ. જે.બી.કરમુર દ્વારા અપ્રમાણસરની મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા અધિકારીના વર્ષ 2009થી 2021 સુધીની ફરજ દરમિયાનની આવક અને તેમણે વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા આવક કરતા 62.8 ટકા સંપતિ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર એક અરજીના કામે મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે તપાસ શરુ કરવામાં આવી હતી, તેઓ અગાઉ વર્ષ 2009થી જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં ફરજ બજાવતા હતા, અને હાલ તેઓ જૂનાગઢ મહાપાલિકાની મેલેરિયા શાખામાં બાયોલોજીસ્ટ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમના આ છેલ્લા 12 વર્ષમાં તેમની આવકના સ્ત્રોત અને ખર્ચ અને વસાવેલી મિલકતો અને સંપતિની વિગતો એકત્ર કરવામાં આવી હતી.

જેમાં ખાસ કરીને તેમના પગાર ભથ્થાની વિગતો, તેમજ બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટની વિગતો, તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી તેમના નામે કે તેમના પરિવારના નામે લીધેલી મિલકતોના દસ્તાવેજ નોંધણી સહિતની વિગતો મેળવવામાં આવી હતી અને તે તમામ વિગતોને CBIની ગાઈડલાઈન મુજબ એ,બી.સી.ડી પત્રકોની ગણતરી કરીને ચેક પીરીયડ મુજબ અવલોકન કરવામાં આવ્યું હતું, અને તેમાં અંતે તેમની પાસે અધધ 1,74,32,085ની અપ્રમાણસરની મિલકત હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની તપાસ પી.આઈ. બી.કે.ગમારને સોંપવામાં આવી છે.

એસીબીની તપાસમાં એવું સામે આવ્યું છે કે, મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે વર્ષ 2020માં 2 જુનના રોજ અમદાવાદ એસીબીમાં એક અરજી મળી હતી, જેની તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવેલી અને તેમાં જે સંપતી મળી તેના સંતોષકારક ખુલાસો આપી ના શકતા આખરે એસીબી બ્યુરોના ફાયનાન્સીયલ એડવાઈઝરના માર્ગદર્શન હેઠળ તૈયાર પત્રકોના આધારે અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

You Might Also Like

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.

જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી

કેશોદમાં જૂની અદાવતમાં મતદાનના દિવસે ભાજપ કાર્યકરો વચ્ચે ધબધબાટી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે
રાજકોટ

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે

Editor By Editor 6 days ago
રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: મીની ટેમ્પો પલ્ટી મારતા એકનું મોત, 11 ઇજાગ્રસ્ત
RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું
ધારીના ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં તસ્કરોનો હાથફેરો: ૧૧.૪૯ લાખની મતાની ચોરી
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?