By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં આ રીતે ભ્રષ્ટાચાર અટકશે, રામબાણ ઇલાજ લાગુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં આ રીતે ભ્રષ્ટાચાર અટકશે, રામબાણ ઇલાજ લાગુ

Editor
Last updated: 2026/01/01 at 4:59 PM
3 months ago
Share
ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં આ રીતે ભ્રષ્ટાચાર અટકશે, રામબાણ ઇલાજ લાગુ
SHARE

અગાઉથી નિરીક્ષણ કરી નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

 ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત તકેદારી આયોગની સૂચનાને આધારે રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં હવે ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન’ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

તાજેતરના સમયગાળામાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, કામમાં અનાવશ્યક વિલંબ, ખોટી તરફેણ અને નાગરિકોને કનડગત કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવા બદલે, અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે.

આ પહેલની શરૂઆત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યભરની કચેરીઓમાં કરવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ ખાતા કે કચેરીમાં જો ભ્રષ્ટાચારી પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય, નિર્ણયો ઇરાદાપૂર્વક લંબાવવામાં આવતા હોય, કે નાગરિકો સાથે અસહકારભર્યું વલણ દાખવવામાં આવતું હોય તો તેની પર ખાસ નજર રાખવામાં આવશે. તેમજ કોઈ વ્યક્તિ કે સંસ્થાને ખોટી રીતે લાભ પહોંચાડવામાં આવતો હોય તેવા કિસ્સાઓની પણ તપાસ કરવામાં આવશે.

ગુજરાત તકેદારી આયોગની માર્ગદર્શિકા મુજબ દરેક વિભાગે દર છ મહિને પોતાની કચેરીઓનું પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન કરવું ફરજિયાત રહેશે અને તેનો વિગતવાર અહેવાલ સરકારને મોકલવાનો રહેશે. પ્રથમ અહેવાલ જાન્યુઆરીથી 30 જૂન સુધીના સમયગાળાનો રહેશે, જેને 20 જુલાઈ સુધીમાં સરકારને સુપરત કરવો પડશે.

તકેદારી નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને અરજદારો સાથે સંબંધિત પ્રક્રિયાઓ પર ભાર મૂકવામાં આવશે. જો કોઈ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હોય તો તેના સ્પષ્ટ કારણો અરજદારને લેખિતમાં જણાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરાશે. અપીલ રજિસ્ટરમાં અરજીઓનો સમયસર નિકાલ થયો છે કે નહીં, તેમજ અરજદાર પાસેથી બિનજરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા નથી તે પણ ચકાસવામાં આવશે.

સાથે જ, દસ્તાવેજોની પૂર્તતામાં અનાવશ્યક વિલંબ કરવામાં આવ્યો નથી તેની પણ તપાસ થશે. પ્રજા સાથે સીધો અને વધુ સંપર્ક ધરાવતી કચેરીઓમાં નાગરિકોની અરજીઓ માટે અલગ રજિસ્ટર રાખવામાં આવે છે કે નહીં, તેમજ તે અરજીઓનું ક્રમ મુજબ અને સમયસર નિરાકરણ થાય છે કે નહીં તેની વિગતો પણ તપાસવામાં આવશે.

ખાતાના અધિકારી દ્વારા રેન્ડમ રીતે ફાઇલોની ચકાસણી કરાશે

તકેદારી ઇન્સ્પેક્શન દરમિયાન વિભાગ કે ખાતાના વડા દ્વારા રેન્ડમ રીતે ફાઈલોની ચકાસણી કરવામાં આવશે. સંવેદનશીલ જગ્યાએ કાર્યરત કર્મચારીઓની સમયાંતરે બદલી કરવામાં આવે છે કે નહીં, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન થાય છે કે નહીં, તેમજ કર્મચારીઓને સમયસર તાલીમ આપવામાં આવે છે કે નહીં તેની પણ સમીક્ષા કરાશે. જો કચેરી દ્વારા કોઈ ઇજનેરી બાંધકામ, પ્રોજેક્ટ કે ખરીદી સંબંધિત કામગીરી કરવામાં આવી હોય તો તેનું નિરીક્ષણ ચેકલિસ્ટ મુજબ કરવું ફરજિયાત રહેશે.

You Might Also Like

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું

 રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 3 days ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?