By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વીજ કંપનીના ખાનગી અધિવેશનમાં સરકારી સંશાધનનો કરાયો બેફામ ઉપયોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વીજ કંપનીના ખાનગી અધિવેશનમાં સરકારી સંશાધનનો કરાયો બેફામ ઉપયોગ

Editor
Last updated: 2026/01/03 at 4:13 PM
7 months ago
Share
વીજ કંપનીના ખાનગી અધિવેશનમાં સરકારી સંશાધનનો કરાયો બેફામ ઉપયોગ
SHARE

 નવા વીજ કનેકશન માટે અરજદારોને કચેરીના ધક્કા અને વીજ કંપનીના સમારોહ માટે બે-બે ફિડર મૂકાયા : યુવરાજસિંહ આક્ષેપ

 ​જૂનાગઢમાં તાજેતરમાં યોજાયેલા GETCOના 27મા ત્રિવાર્ષિક અધિવેશનને લઈને મોટો રાજકીય અને વહીવટી વિવાદ ઊભો થયો છે. ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આયોજનમાં સરકારી સાધનો, નાણાં અને માનવ કલાકોનો વેડફાટ થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સામાન્ય જનતા અને સરકારી બાબુઓ માટે કાયદા કેમ અલગ-અલગ છે? તેવા સવાલો સાથે અત્યારે જૂનાગઢનું વહીવટી તંત્ર ભીંસમાં મુકાયું છે.

​યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનો સામાન્ય નાગરિક જ્યારે નવા વીજ કનેક્શન માટે અરજી કરે છે, ત્યારે તેને સર્વે, કોટેશન અને લાખોની ડિપોઝિટ ભર્યા પછી મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ઘણીવાર તો છ મહિના પછી પણ કનેક્શન મળતું નથી. જ્યારે આ ખાનગી યુનિયનના કાર્યક્રમ માટે ગણતરીના સમયમાં બે-બે પાવર ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. એક જ જગ્યાએ બે ફીડરનો પાવર આપવો એ અશક્ય જેવી બાબત છે, છતાં અહીં નિયમો નેવે મૂકાયા છે.

​અધિવેશનના સ્થળ પર TC, DP, અનેક વીજ થાંભલાઓ અને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું જાળ બિછાવવામાં આવ્યું હતું. યુવરાજસિંહના મતે, આ પ્રકારના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ડિપોઝિટ ભરવી પડે છે. શું એસોસિએશને આ રકમ ભરી છે? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, અંડરગ્રાઉન્ડ 11kv કેબલિંગનો ખર્ચ, જે મીટર દીઠ આશરે 10,000 રૂપિયા થાય છે, તે કોના માથે ઉધારાશે? વળી, ટેકનિકલ નિયમો મુજબ જોઈન્ટને બદલે ડિયો મૂકવાના હોય છે, તેને બદલે સીધા જોઈન્ટ કરીને જોખમી રીતે બાયપાસ કામગીરી કરવામાં આવી છે.

​​વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, જૂનાગઢ સર્કલ હેઠળની લગભગ 40 જેટલી સરકારી બોલેરો ગાડીઓ, જેમાં અધિક્ષક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરના વાહનોનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ આ ખાનગી કાર્યક્રમમાં બેરોકટોક થયો હતો. આ ઉપરાંત, PGVCL અને GETCO ના ટેકનિકલ સ્ટાફને, જેઓ AGVKS ના સભ્યો છે, તેમને ચાલુ ફરજ પર દેખાડીને આ ખાનગી મહોત્સવની સેવામાં જોડી દેવામાં આવ્યા હતા. આ રીતે સરકારી કર્મચારીઓના હજારો માનવ કલાકો એક પ્રાઈવેટ તાયફા પાછળ વેડફવામાં આવ્યા છે.

બીજી તરફ, GEB એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ​એક ગંભીર આક્ષેપ એવો પણ છે કે, ઉર્જા મંત્રીની હાજરીને કારણે આ સમગ્ર ઈલેક્ટ્રીફિકેશનને કોઈ સરકારી પ્રોજેક્ટના નામે ખપાવી દઈને મફતમાં કરાવી લેવાની પેરવી કરવામાં આવી છે. પ્રજાની સુખાકારી માટે જે ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ, તેનો ઉપયોગ ખાનગી કાર્યક્રમમાં કરવો એ નિયમ વિરુદ્ધ છે.​હાલમાં આ મુદ્દો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના વહીવટી વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર
ગાંધીનગર

ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર

Editor By Editor 2 days ago
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
આચાર્ય બનવા ૯૦૦૦થી વધારે ઉમેદવારે આપી HTAT પરીક્ષા
સુરતના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘હિંડોળા ઉત્સવ’નો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?