By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    24 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસની અચાનક કાર્યવાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસની અચાનક કાર્યવાહી

Editor
Last updated: 2026/01/19 at 4:20 PM
5 months ago
Share
સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસની અચાનક કાર્યવાહી
SHARE

સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસની અચાનક કાર્યવાહી

નશાખોરી અને રખડતા શખ્સો મામલે ઉઠેલી ફરિયાદ બાદ પ્રદ્યુમ્નનગર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, બિનજરૂરી લોકોને બહાર કાઢ્યા

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સારવાર સંસ્થા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સુરક્ષા અને વ્યવસ્થાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હોસ્પિટલના પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો જમાવડો, નશાખોરી અને રખડવાની પ્રવૃત્તિઓ વધતા દર્દીઓ તથા તેમના સ્વજનોમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે આજે અચાનક કાર્યવાહી હાથ ધરી હતી.

રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને સામાજિક આગેવાન રાજાભાઈ ચાવડાને સતત મળતી લોકફરિયાદોને પગલે તેમણે પ્રદ્યુમ્નનગર પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને સમગ્ર પરિસરમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું.
પોલીસ દ્વારા હોસ્પિટલના પટાંગણ, પાર્કિંગ વિસ્તાર તેમજ વોર્ડની આસપાસ વિગતવાર તપાસ હાથ ધરાઈ હતી. જે લોકો પાસે હોસ્પિટલ સંબંધિત કોઈ માન્ય કારણ કે દર્દી સાથેનો સંબંધ સાબિત ન થઈ શક્યો, તેવા શખ્સોને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ કાર્યવાહીથી નશાખોરો અને રખડતા તત્વોમાં ખળભળાટ મચી ગયો હતો.

લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે કેટલાક શખ્સો દારૂ કે ગાંજાની હાલતમાં હોસ્પિટલમાં ફરતા રહે છે, જેના કારણે શાંતિપૂર્ણ સારવાર વાતાવરણમાં ખલેલ પડે છે. અગાઉ પણ હોસ્પિટલ પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તે સમયે હોસ્પિટલ પ્રશાસન અને સુરક્ષા એજન્સીની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા હતા અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ તેનો અહેવાલ હજુ સુધી જાહેર થયો નથી.

રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સુરક્ષિત વાતાવરણમાં નિર્ભયતાથી સારવાર લઈ શકે તે માટે આવી કાર્યવાહી જરૂરી હતી. તેમણે આગામી સમયમાં તપાસ સમિતિના રિપોર્ટ બાબતે પણ હોસ્પિટલ પ્રશાસન પાસેથી સ્પષ્ટતા માગવાની વાત કરી છે.
સ્થાનિક નાગરિકોનું પણ માનવું છે કે સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં પોલીસ દ્વારા સમયાંતરે આવું ચેકિંગ થતું રહે તો અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે. સાથે સાથે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ ઉઠી છે.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
રાજકોટ

સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી

Editor By Editor 3 days ago
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જનકભાઈ કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો
રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર ૯ આરોપીઓની ધરપકડ
ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો
ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?