By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફોર-વે જેતલસર જંકશન તોડી પાડવા કારસો ૭૦ કર્મચારીઓની બદલીથી ઉગ્ર રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફોર-વે જેતલસર જંકશન તોડી પાડવા કારસો ૭૦ કર્મચારીઓની બદલીથી ઉગ્ર રોષ

Editor
Last updated: 2026/01/28 at 1:44 PM
5 months ago
Share
ફોર-વે જેતલસર જંકશન તોડી પાડવા કારસો ૭૦ કર્મચારીઓની બદલીથી ઉગ્ર રોષ
SHARE

રૂ.૭.૨૬ કરોડના ખર્ચે કવાટર્સનું રિનોવેશન અને સ્ટાફની રાજકોટ બદલી

ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર ધરણાં યોજી રેલવે તંત્ર સામે બાંયો ચઢાવી

અગ્ર ગુજરાત, જેતપુર

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અને ભારતમાં ગણતરીના આઠ ફોર-વે રેલવે જંકશનમાં સ્થાન ધરાવતા ઐતિહાસિક જેતલસર જંકશનના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાતોરાત જેતલસરથી લોકો પાયલટ અને ગાર્ડ સહિતના 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરી દેવાતા જેતલસરમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ તઘલખી નિર્ણયના વિરોધમાં ‘જેતલસર જંકશન બચાવો સમિતિ’ના નેજા હેઠળ સરપંચ, વેપારીઓ અને ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર ધરણા યોજી તંત્ર સામે બાયો ચડાવી હતી.

જેતપુર નજીકનું જેતલસર જંકશન વેસ્ટર્ન રેલવેનું મહત્વનું અંગ ગણાય છે. મીટરગેજના જમાનામાં અહીં 2000નો સ્ટાફ અને 18 રેલવે લાઈનો ધમધમતી હતી. પરંતુ વિકાસના નામે અહીં એક પછી એક વિભાગો બંધ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રેલવે પ્રશાસને અહીંથી લોકો લોબી હટાવી લીધી છે અને 70 કર્મચારીઓને રાજકોટ ભેગા કરી દીધા છે. આ નિર્ણયથી જેતલસર ગામના અર્થતંત્રને મરણતોલ ફટકો પડ્યો છે. અંદાજે 70 પરિવાર એટલે કે 800થી 900 લોકોની હિજરત થવાથી ગામના વેપાર-ધંધા ભાંગી પડવાની અને ગામ ઉજ્જડ બની જવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાડા ભથ્થામાં લાખોનું નુકસાન, રિનોવેશનનો ખર્ચ પાણીમાં!

ગ્રામજનોએ રેલવેના નિર્ણયને અતાર્કિક ગણાવતા આંકડાકીય માહિતી આપી હતી કે, જેતલસરમાં કર્મચારીઓને 9 ટકા HRA ચૂકવવું પડે છે, જ્યારે રાજકોટમાં આ દર 16 ટકા છે. આમ, કર્મચારીઓને ખસેડવાથી રેલવે પર દર મહિને 7 લાખ 26 હજાર રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવશે. બીજી તરફ જેતલસરમાં 7.26 કરોડના જંગી ખર્ચે રેલવે ક્વાર્ટર્સનું રિનોવેશન ચાલી રહ્યું છે. જો સ્ટાફ જ નહીં રહે, તો આ કરોડોનો ખર્ચ કોના માટે? આ પ્રશ્ન તંત્રની કાર્યશૈલી સામે શંકા ઉપજાવે છે.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
રાજકોટ

RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી

Editor By Editor 6 days ago
 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ
 વરસાદ ખેંચાતા ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા સરકારનો નિર્ણય
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તક, કાલથી રાજયભરમાં જોર વધશે
બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?