By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઝનાના હોસ્પિટલમાં પાંચ માસના બાળકના મોત મામલે બેદરકાર નર્સ અને વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ઝનાના હોસ્પિટલમાં પાંચ માસના બાળકના મોત મામલે બેદરકાર નર્સ અને વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો

agragujaratnews
Last updated: 2024/09/06 at 8:06 PM
2 years ago
Share
ઝનાના હોસ્પિટલમાં પાંચ માસના બાળકના મોત મામલે બેદરકાર નર્સ અને વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો
SHARE

નાસ લેવાનું લિકવીડ ઇન્જેકશન મારફત પગમાં આપી દેતા સ્વસ્થ થયેલું બાળક મોતને ભેટયું હતું

મૂળ બિહારનાં ચંપારણ જિલ્લાના રહેવાસી ગોંડલ પંથકમાં ખેતમજુરી કરતો હોય જે શ્રમિક યુવકના પાંચ માસના બાળકને ન્યુમોનિયા થતાં રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની સતત એક માસ સુધી સારવાર ચાલુ રહેતા આ પાંચ માસનું બાળક સ્વસ્થ બની ગયું હતું અને બીજા દિવસે તો રજા આપવાની હતી ત્યારે જ બાળકને નાસ આપવાનું લિકવીડ ઇન્જેકશનમાં ભરી પગમાં લગાવાતા બે કલાક બાદ સ્વસ્થ બાદ મોતને ભેટયો હતો. માતાના સૂચન બાદ પણ નર્સ અને નર્સિંગ વિદ્યાર્થીએ તેમની વાત માની ન હતી. જે અંગેની તપાસ પૂર્ણ થયા બાદ આજરોજ બેદરકાર નર્સ અને નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થી વિરૂધધ પોલીસે ગુનો નોંધ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ વિરેન્દ્રભાઈ ગોંડલમાં વેલ્ડીંગ કામ કરે છે. તેને સંતાનમાં બે – પુત્ર હતાં. જેમાંથી નાના રાજને ન્યુમોનિયા અને ટી.બી. થઈ જતાં ગોંડલની હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માંટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં ડોકટરો તેને મોઢાના માસ્ક વડે દરરોજ ત્રણ વખત ઈન્જેકશન આપતા હતાં. 

ગઈ તા. 4 જુલાઈનાં રોજ બપોરે તેને મોઢાનાં માસ્કને બદલે ડાબા પગની નસમાં ઈન્જેકશન આપી દેવાતા તેની તબીયત લથડી હતી. જેથી પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો. જયાં બે દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યું નિપજયું હતું. 

આ કેસમાં તબીબી બેદરકારીનો આક્ષેપ થતાં એ.ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાજને આનંદ કોલેજનાં નર્સિંગનાં છાત્ર પિન્ટુ અને વોર્ડમાં નર્સ તરીકે નોકરી કરતી એકતાએ બેદરકારી દાખવી મોઢાનાં માસ્કને બદલે સીધુ પગની નસમાં ઈન્જેકશન આપી દેતા મોત નિપજયું હતું. આ માહિતીનાં આધારે બન્ને વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસે મૃતક રાજની માતા સોનમકુમારીની ફરીયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.

 

You Might Also Like

સૌરાષ્ટ્રમાં ત્રણ ગંભીર બનાવમાં ૧૦ લોકોના મોત

રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

રાણસિકીના દવે પરિવારનું ગૌરવ વધારતા ડૉ. આશા અર્જૂન દવે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
ગુજરાત

 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ

Editor By Editor 2 days ago
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?