By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી

Editor
Last updated: 2026/06/24 at 3:58 PM
1 month ago
Share
મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી
SHARE

મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી

3291 ચો.મી. સરકારી જમીનને 4 JCB અને 10 ટ્રેક્ટર સાથે તંત્રએ મેગા ડીમોલેશન ઓપરેશનમાં દબાણમુક્ત થઈ

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સામે તંત્રએ કડક વલણ અપનાવી બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્રેના તાલાલા રોડ નજીક કુદરતી પાણીના વહેણને અવરોધતા અને સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દુર કરવા માટે મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ મેગા ડીમોલેશન ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં અંદાજે પાંચ કરોડની કુલ 3291 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વેરાવળ મામલતદાર આર. વી.પરસાણીયાના જણાવ્યા મુજબ, રમેશ સોલંકી નામના ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અત્રેની સરકારી જમીન પરના દબાણ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે કુદરતી પાણીના વહેણના માર્ગ પર દબાણ થવાને કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી રહ્યો હતો. જેના પરિણામે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતું અને ખેડૂતોને પાક નુકસાનનો સામનો કરવો પડતો હતો. આ ફરિયાદને ગંભીરતાથી લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ઇમરાન મહમદ ખાસાબ નામના વ્યક્તિ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા તેને દૂર કરવાની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેરાવળના મામલતદાર આર.વી. પરસાણીયાની રાહબરી હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ચાર જેસીબી મશીનો,દસ ટ્રેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી કાર્યવાહીમાં દબાણરૂપ બાંધકામો અને અન્ય અવરોધો દૂર કરીને સરકારી જમીનને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષોથી કુદરતી પાણીના વહેણ પર થયેલા અવરોધને કારણે વરસાદી મોસમ દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ રહેતું હતું. જેના કારણે પાકને નુકસાન થતું અને ખેતી ખર્ચમાં વધારો થતો હતો. હવે દબાણ દૂર થતાં પાણીનો પ્રવાહ ફરીથી ખુલ્લો બનશે અને ખેતીને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ સરકારી જમીન, માર્ગો, તળાવો અને કુદરતી પાણીના વહેણ પર થયેલા દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લામાં સરકારી જમીનોને દબાણમુક્ત બનાવવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે તંત્રની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ બની છે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવેલી એક ફરિયાદના આધારે થયેલી આ ઝડપી કાર્યવાહીથી સામાન્ય નાગરિકોની રજૂઆતોને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે છે તેવો સ્પષ્ટ સંદેશ પણ ગયો છે.

You Might Also Like

સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી

ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!

વેરાવળ પીપલ્સ બેંકની સાધારણ સભામાં સભાસદોને 13 % ડિવિડન્ડની જાહેરાત

ગીર સોમનાથમાં પ્રોહીબિશનના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી રેંજ આઈજીની ટીમે ઝડપી પાડ્યો

વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
ગુજરાત

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

Editor By Editor 2 days ago
વી. એમ. મહેતા આયુર્વેદ સંસ્થાન દ્વારા છાપરા ગામે “આયુર્ગ્રામ 3.0 – રાઉન્ડ 2” નો પ્રારંભ:
૩ કરોડનું ક્રિકેટ ગ્રાઉન્ડ બે વર્ષમાં ૬ કરોડે પહોંચ્યું!
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
ભારે વરસાદની અસર! આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં ભડકો થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?