By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad: ઈન્દીરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા દેશભરમાં ઈમરજન્સી લગાવી હતી: નીતિન પટેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad: ઈન્દીરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા દેશભરમાં ઈમરજન્સી લગાવી હતી: નીતિન પટેલ

agragujaratnews
Last updated: 2024/06/25 at 7:23 PM
2 years ago
Share
Ahmedabad: ઈન્દીરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા દેશભરમાં ઈમરજન્સી લગાવી હતી: નીતિન પટેલ
SHARE

  • પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર
  • બંધારણની વાતો કરનારી કોંગ્રેસને દેશની જનતા સારી રીતે ઓળખે છે
  • ભાજપ બંધારણ અને લોકશાહીમાં માનનારી પાર્ટી: નીતિન પટેલ

વર્ષ 1975માં આજના દિવસે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી હતી. જેને લઈને આજના દિવસને ભારતીય જનતા પાર્ટી કાળા દિવસ તરીકે જુએ છે અને પાર્ટીએ આજે દેશભરમાં કાર્યક્રમો યોજ્યા હતા. ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે અમને બંધારણ શીખવાડવાની જરૂર નથી

આ પ્રસંગે નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ઈન્દીરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા ઈમરજન્સી લગાવીને દેશને બાનમાં લીધો હતો. આજે કોંગ્રેસ જે બંધારણની વાતો કરી રહી છે પણ દેશની જનતા જાણે છે કે કોંગ્રેસે શું કર્યું હતું. તેમણે અમને બંધારણ શીખવાડવાની જરૂર નથી. ભાજપ પહેલેથી જ બંધારણ અને લોકશાહીમાં માનનારી પાર્ટી છે.

ઈમરજન્સી લાગુ કર્યાને આજે 49 વર્ષ થયા છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કર્યા છે. પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

શું કહ્યું પીએમ મોદીએ ?

સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ કરતા જણાવ્યું કે આજે એ મહાન પુરુષો અને સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો. કટોકટીના કાળા દિવસો આપણને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓને નાબૂદ કરી હતી અને ભારતના બંધારણને કચડી નાખ્યું હતું, જેનો દરેક ભારતીય ઊંડો આદર કરે છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે સત્તામાં રહેવા માટે તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોકતાંત્રિક સિદ્ધાંતોની અવગણના કરી અને દેશને જેલમાં ફેરવી દીધો. જે કોઈ કોંગ્રેસ સાથે અસંમત હતા તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. સૌથી નબળા વર્ગોને લક્ષ્ય બનાવવા માટે સામાજિક રીતે પ્રતિગામી નીતિઓ લાગુ કરવામાં આવી હતી.

કોંગ્રેસે સત્તાના સુખ માટે અધિકારો છીનવ્યા: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં લોકશાહીની હત્યા કરવાનો અને તેના પર વારંવાર હુમલા કરવાનો લાંબો ઈતિહાસ છે. 1975માં આ દિવસે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
ગુજરાતરાજકોટ

કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો

Editor By Editor 6 days ago
કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી
મોરબી જળ હોનારતની આજે ૪૭મી વરસી, મૌન રેલી દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે
પિતાએ ઊંઘમાં જ પુત્રને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સોનું-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ રૂ.7,800ને પાર : રૂપિયો 95.38 પર નબળો, શેરબજારમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?