By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સચિવાલયના ચારેય દરવાજે ચેકિંગ કર્યું, પણ SS-1માંથી બેરિયર હટાવી દેવાયા !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સચિવાલયના ચારેય દરવાજે ચેકિંગ કર્યું, પણ SS-1માંથી બેરિયર હટાવી દેવાયા !

agragujaratnews
Last updated: 2023/12/15 at 12:05 PM
3 years ago
Share
સચિવાલયના ચારેય દરવાજે ચેકિંગ કર્યું, પણ SS-1માંથી બેરિયર હટાવી દેવાયા !
SHARE

  • રૂપાળું દેખાડવા ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો ઘાટ થયો !
  • CMOનો લૂક બદલવાના નામે ‘કાયઝન’ એ સ્વર્ણિમ સંકુલ- 1ના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફેરફાર કરાવ્યો
  • 6 કાર્ડ સ્વાઈપર કમ ટર્નટાઈલ સેટઅપ ઉખેડી લેવાયા, CMOમાંથી પણ હટાવી લેવા રિપોર્ટ કર્યો !

સંસદમાં સલામતી વ્યવસ્થામાં છીંડા પડયા બાદ અહીં ગુજરાતના સૌથી વધુ સલામત ગણતા રાજ્યની મુખ્ય સરકારી કચેરી- સચિવાલયમાં ગુરૂવારની સવારથી જ ચારેય દરવાજાઓ ઉપર એક એક વ્યક્તિ, વાહનની તપાસ શરૂ થઈ છે. પરંતુ, આ સંકુલમાં જ્યાં સૌથી વધુ અવરજવર રહેતી હોય છે, મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓના કાર્યલાયો આવેલા છે તેવા સ્વર્ણિમ સંકૂલ (SS)- 1ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મુલાકાતીઓની સિક્યોરિટી અને ચેકિંગ માટે રહેલા છ બેરિયર જ હટાવી દેવાયા છે ! જેના કારણે આ આખાય કેમ્પસમાં સલામતી મુદ્દે ”ખાળે ડુચા અને દરવાજા મોકળા” જેવુ ચિત્ર ઉપસ્યુ છે.

સ્વર્ણિમ સંકૂલ-1નુ ઉદ્દઘાટન વખતે અહીં સલામતી માટે કાર્ડ સ્વાઈપર કમ ટર્નટાઈલ સેટઅપ મશીન ગોઠવવામાં આવ્યા હતા. જેથી મુલાકાતીઓનુ ચેકિંગ પણ થઈ શકે. પોલીસ, સલામતી રક્ષકોની હાજરી ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે સિક્યોરિટી લેયર ગણાતા આ બેરિયરને હટાવી લેવા પાછળ CMOનો લુક બદલવા માટે અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની બેસ્ટ પ્રેક્ટિસ માટે નિયુક્ત કાયઝન કન્સલટન્સી એજન્સીએ કરેલા સુચનો કારણભૂત હોવાનું જાણવા મળ્યુ છે. કહેવાય છે કે, આ એજન્સીના રિપોર્ટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી છ બેરિકેટ્સ અર્થાત આખેઆખા ટર્નટાઈલ સેટઅપ મશીન ઉખાડી દેવાયા છે ! એટલું જ નહિ, આ સંકૂલમાં કાયઝન ફિલોસોફી આધારિત કાર્યરીતિ અને દેખાવ માટે કન્સલટન્સી એજન્સીએ સ્વર્ણિમ સંકુલ-1ના ગ્રાઉન્ડ ફ્લોર પરથી છ અને CMO અર્થાત ત્રીજા માળેથી બે અને ચોથા માળેથી બે એમ કુલ 10 સ્વાઈપર કમ ટર્નટાઈલ સેટઅપ ઉખાડી લેવા રિપોર્ટ કર્યો હતો.

જાણો : ટર્નટાઈલ સેટઅપ કેવી રીતે સલામતીને મજબૂત કરે છે

સચિવાલયમાં અગાઉ જ્યાં મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્યલાયો હતા તે બ્લોક નંબર-1, રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યલાય હતા તે બ્લોક નંબર- 2 સહિત સંવેદનશીલ વિભાગોના પ્રવેશ ઉપર બે દાયકાથી મુલાકાતીને અવરોધી, તેના સ્કિનિંગ- ચેકીંગ માટે ટર્નટાઈલ સેટઅપ છે. બન્ને સ્વર્ણિમ સંકુંલમાં પણ દરેક માળે આ વ્યવસ્થા છે. જ્યાં સરકારી અધિકારી- કર્મચારીને પોતાના આઈ કાર્ડને સ્વાઈપ કરીને પ્રવેશ મેળવવાનો હોય છે જ્યારે મુલાકાતીઓને સલામતી રક્ષકો કાર્ડ સ્વાઈપ કરીને ફાટક ખોલે ત્યારે પ્રવેશ મળે છે.

સલામતી શાખાએ કહ્યું- કંઈ ખબર નથી !

સ્વર્ણિમ સંકુલ-1ના ભોયતળિયેથી 6 ટર્નટાઈલ સેટઅપ અર્થાત બેરિયર ઉખાડી લેવા મુદ્દે સલામતી શાખાના અધિકારીઓને પુછતા પોતે સમગ્ર ઘટનાક્રમથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. એટલુ જ નહિ, એક અધિકારીએ તો આ બેરિયર હાલમાં રિપેરિંગ માટે ગયા હોવાનું જણાવ્યુ હતુ ! હકીકતમાં 10 વર્ષથી મુકાયેલા બેરિયર સ્થળ ઉપર જ રિપેર થતા રહ્યા છે અને સિક્યોરિટી ઉદ્દેશ્યથી એક સાથે તમામ બેરિયરને ક્યારેય ઉખાડવામા આવ્યા નથી. કહેવાય છે કે, આ બેરિયર કાઢવા માટે સલામતી શાખાની લેખિતમાં કોઈ મંજૂરી જ લેવાઈ નથી. એટલે સત્તાવારપણે કોઈ બોલવા તૈયાર નથી.

You Might Also Like

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

તમારી જગ્યાએ બીજાને નોકરી પર રાખી દીધા છે’ સાંભળતાં જ મેનેજરે ઝેરી દવા પીધી

રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો

ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી
રાજકોટ

લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી

Editor By Editor 5 days ago
ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
 મનપા દ્વારા સૌપ્રથમ વખત સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક
મોડિટી અને શેરબજારમાં મિશ્ર વલણ: સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં તેજીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?