By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમિત શાહે મોડી રાત સુધી બેઠક કરી, મંત્રી મંડળના વિસ્તરણ-સંગઠનમાં ફેરફારની શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમિત શાહે મોડી રાત સુધી બેઠક કરી, મંત્રી મંડળના વિસ્તરણ-સંગઠનમાં ફેરફારની શક્યતા

agragujaratnews
Last updated: 2023/10/16 at 7:02 AM
3 years ago
Share
અમિત શાહે મોડી રાત સુધી બેઠક કરી, મંત્રી મંડળના વિસ્તરણ-સંગઠનમાં ફેરફારની શક્યતા
SHARE

  • ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે મોડી રાત્રે બેઠક મળી
  • અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો આવ્યો
  • રાત્રે 12:30 વાગે શરૂ થયેલી આ બેઠક સવારે પાંચ વાગ્યા સુધી ચાલી

ગુજરાતમાં મંત્રી નિવાસ સ્થાન પર અમિત શાહની મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે મોડી રાત્રે બેઠક મળી હતી. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.

અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો આવ્યો

અમિત શાહની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા. તેમજ લોકસભા ચૂંટણીની તૈયારીઓ, બોર્ડ નિગમ અંગે ચર્ચાની શક્યતા છે. જેમાં મોડી રાતે મંત્રી નિવાસસ્થાનમાં અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે મોડી રાત્રે બેઠક મળી હતી. ગુજરાત ભાજપના સંગઠન બદલ અથવા ખાલી જગ્યા ભરવા, લોકસભા ચૂંટણી તૈયારીઓ અને બોર્ડ નિગમ અંગે ચર્ચા થયાની શક્યતા જણાઇ રહી છે.

બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત આગામી એક–બે દિવસમાં દિલ્હીથી કરવામાં આવશે

ગાંધીનગરમા ગરબાની રમઝટ વચ્ચે ગત મોડી રાત્રે ગુજરાત ભાજપના સંગઠન અને સરકારના બદલાવને લઈને મહત્વની બેઠક મળી હતી. લગભગ બે કલાક માટે નકકી થયેલી આ બેઠક સવારે પાંચ કલાકે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત આગામી એક–બે દિવસમાં દિલ્હીથી કરવામાં આવશે ત્યારે ખરી વિગતો બહાર આવશે. લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તો બીજીબાજુ બોર્ડ નિગમમાં નિમણૂક અને સંગઠનના બદલાવની ચર્ચા વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સી.આર.પાટીલ, મનસુખ માંડવીયા અને હર્ષ સંઘવીના નિવાસસ્થાન પર બેઠક મળી હતી.

રાત્રે 12:30 વાગે શરૂ થયેલી આ બેઠક સવારે પાંચ વાગ્યા સુધી ચાલી

નવરાત્રીની પ્રથમ નોરતે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ આયોજિત કેસરિયા ગરબામાં આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ગરબામા હાજરી આપ્યા બાદ બેઠક મળી હતી. આ બેઠક રાજકીય રીતે ખૂબ મહત્વની માનવામાં આવે છે. સંગઠન અને સરકારમાં બદલાવને લઈને કેટલાક મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. રવિવારે રાત્રે 12:30 વાગે શરૂ થયેલી આ બેઠક સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હોવાનુ સૂત્રો જણાવે છે.

You Might Also Like

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર

પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા
રાજકોટ

HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા

Editor By Editor 6 days ago
 PNGમાં ૧.૫૦ અને CNGમાં રૂ.૧નો વધારો
જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?