By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: તબીબી વિશ્વમાં રાજકોટને ગૌરવ અપાવતી ઘટના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

તબીબી વિશ્વમાં રાજકોટને ગૌરવ અપાવતી ઘટના

agragujaratnews
Last updated: 2023/11/30 at 4:52 PM
2 years ago
Share
તબીબી વિશ્વમાં રાજકોટને ગૌરવ અપાવતી ઘટના
SHARE

સોમનાથના યુવાનનું કપાયેલુ જનનાંગ જોડી તંદુરસ્ત જાતીય જીવન બક્ષ્યું

રાજકોટના યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો.પ્રતીક અમલાણી, ડો.ધૃતિ કલસરીયા અમલાણી તથા લોહીની નળીના પ્લાસ્ટિક સર્જન ડો.ભાયાણી અને ડો.ભાલોડીયા તેમજ એનેસ્થેસિયાલોજીસ્ટ ડો.હિતેશ ભીમાણીની ટીમે સફળ સર્જરી કરી

અગ્ર ગુજરાત, રાજકોટ
ગત ઓકટોબર માસમાં તા.૮-૧૦ના રોજ સોમનાથ-વેરાવળના ૨૧ વર્ષિય યુવાનનું કોઇ અગમ્ય કારણોસર યુવતીના સગાઓ દ્વારા જનનાંગ કાપી નાખી અલગ કરી જઘન્ય કૃત્ય આચરી યુવાનને લોહીલુહાણ કરેલો હતો. યુવકના પરિવાર દ્વારા તાત્કાલીક રાજકોટની યુરોકેર કિડની હોસ્પિટલના ડોકટરો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને જનનાંગ જોડી આપવા વનંતી કરી હતી. જેથી કપાયેલી જનનાંગને બરફમાં મૂકી દર્દી સાથે તાત્કાલીક રાજકોટ યુરોકેર હોસ્પિટલે પહોંચતા કરવા ડોકટરો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. યુવાન પહોંચે એ પૂર્વે હોસ્પિટલ દ્વારા ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાન હોસ્પિટલ આવતા યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો.પ્રતીક અમલાણી, ડો.ધૃતિ કલસરીયા અમલાણી તથા લોહીની નળીના પ્લાસ્ટિક સર્જન ડો.ભાયાણી અને ડો.ભાલોડીયા તેમજ એનેસ્થેસિયાલોજીસ્ટ ડો.હિતેશ ભીમાણીની ટીમે તાત્કાલીક ઉચ્ચકક્ષાની જટીલ સર્જરી કરી ૬ કલાકની મહેનત બાદ સફળ ઓપરેશન પાર પાડી શરીર સાથે જનનાંગ જોડી આપી હતી.

તબીબોના જણાવ્યા મુજબ ઓપરેશન બાદ અપેક્ષીત સમયમાં જનનાંગમાંથી પેશાબ આવવાનો ચાલુ થઇ જનનાંગ ઉત્થાન કરી પુન: કાર્યરત થઇ ગઇ હતી. યુરોકેર કિડની હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડોકટરોની ટીમના જણાવ્યા મુજબ શરીરથી છુટા પડેલા અંગોને યોગ્ય રીતે સંગ્રહ કરી શકય તેટલા જલ્દી હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો શરીર સાથે પુન: જોડી શકાય છે. પરંતુ અમુક કલાકો વીત્યા બાદ અંગોને જોડવુ શકય બનતું નથી. આવા કેસમા વિલંબ થવાથી દર્દીને જીવનભર જનનાંગ વગર પેશાબની તકલીફ ભોગવવી પડે છે અને જાતીય જીવન નષ્ટ થઇ જાય છે.
આમ રાજકોટના તબીબોની સજ્જતા અને દર્દીના પરિવારની જાગૃતિના કારણે ન માત્ર રાજકોટમાં પરંતુ સમગ્ર દેશમાં જવલ્લેજ થતી સફળ સર્જરી રાજકોટના તબીબોએ કરી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
ધર્મ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?