By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Asteroids: ધરતી પર આજે ખતરો! બે એસ્ટરોઈડ ટકરાતા ભૂકંપ-તોફાન માટે સાબદા રહેજો!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Asteroids: ધરતી પર આજે ખતરો! બે એસ્ટરોઈડ ટકરાતા ભૂકંપ-તોફાન માટે સાબદા રહેજો!

agragujaratnews
Last updated: 2024/09/24 at 12:39 AM
2 years ago
Share
Asteroids: ધરતી પર આજે ખતરો! બે એસ્ટરોઈડ ટકરાતા ભૂકંપ-તોફાન માટે સાબદા રહેજો!
SHARE

ધરતી પર છેલ્લા કેટલાક દિવસોથી એસ્ટરોઈડની ગતિવિધિ વધી ગઈ છે અને આજે બે મોટા એસ્ટરોઈડસ અત્યંત ઝડપથી ધરતી તરફ વધી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ જેમ નજીક આવતા જાય તેમ ભૂકંપ અને તોફાન જેવી કુદરતી ઘટનાઓ બનતી હોય છે. ઉલ્લેખનીય છે કે, હવે બે નવા એસ્ટરોઈડ ધરતી તરફ વધી રહ્યા છે. 24 સપ્ટેમ્બરની રાત્રીએ આ બંને એસ્ટરોઈડ ધરતીની ઘણા નજીકથી પસાર થશે. જો કે, આ એકબીજાથી અથડાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એસ્ટરોઈડ નજીકથી પસાર થતા ધ્રૂજારી, ભૂકંપ અને તોફાન જેવી ઘટનાઓની આશંકા દર્શાવી છે.

મહત્ત્વનું છે કે, વર્ષોથી આવી આગાહી સામે આવતી હોય છે. પરંતુ અત્યાર સુધી એસ્ટરોઈડ દ્વારા ખૂબ ભારે નુકસાન થયું હોય તેવું એકવાર પણ સામે નથી. આવ્યું. જેથી સોશિયલ મીડિયા કે બીજા માધ્યમથી આવતા જાણકારી કે માહિતીથી ડરવાની કોઈ જરૂર નથી. સંદેશ ન્યૂઝ જો કે આવી કોઈ ઘટના અંગે પુષ્ટિ પણ નથી કરતું.

ધરતી પર એક એક સમસ્યા ઓછી થાય ત્યારે બીજી એક આવીને ઊભી રહેતી હોય છે. કોરોના ગયો તો હવે એસ્ટેરોઈડ ધરતીની ખૂબ નજીકથી પસાર થવાનો છે. જેને વૈજ્ઞાનિકોને રસ પણ વધી ગયો છે. એસ્ટેરોઈડ ધરતીથી ખૂબ જ નજીકથી પસાર થવાનો છે. લોકો સ્પેશિયલ દૂરબીનથી આ એસ્ટરોઈડનેની ઝલક જોઈ શકે છે અને વૈજ્ઞાનિક આ ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે.

એસ્ટરોઈડ અંગેની જાણકારી

એક એસ્ટરોઈડસ જેનું નામ 2024 RO11 છે, આશરે 120 ફૂટનો છે. અને આ ધરતીથી આશરે 4,580,000 માઈલની ઝડપથી આવી રહ્યો છે. બીજો 2020 GE આશરે 26 ફૂટનો છે. જે ધરતીથી 410,00 માઈલના અંતર પરથી પસાર છે. આનું અંતર પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના અંતર કરતાં થોડું વધી છે. નાસના જેટ પ્રોપલ્શન લેબ આ એસ્ટરોઈડસ પર નજર રાખી રહ્યા છે.

એસ્ટરોઈડ શું છે?

એસ્ટરોઈડને ગુજરાતીમાં ટચૂકડો ગ્રહ કહે છે. આ એસ્ટરોઇડ ખડકોના બનેલા હોય છે. આ લઘુગ્રહો સૂર્યની આસપાસ પણ ફરે છે અને અનેક ગ્રહોની ભ્રમણકક્ષામાં પણ ફરે છે. જો કે, તેઓ ગ્રહોની સરખામણીમાં કદમાં ખૂબ જ નાના છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણા સૌરમંડળમાં મોટાભાગના એસ્ટરોઈડ્સ ગુરુ અને મંગળ ગ્રહોની ભ્રમણકક્ષામાં સ્થિત એસ્ટરોઇડ બેલ્ટમાં જોવા મળે છે.

શું એસ્ટરોઈડ કોઈ નુકસાન પહોંચાડે છે?

મળતી માહિતી અનુસાર, એ અલગ વાત છે કે એસ્ટરોઈડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય છે. પરંતુ વિશાળ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાવાની સંભાવના છે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ જતું હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એવું નથી કે એસ્ટરોઈડ ક્યારેય પૃથ્વી સાથે ટકરાતા નથી. આવું બન્યું છે પરંતુ તે ત્યારે થયું જ્યારે પૃથ્વી પર કોઈ માનવ જીવન ન હતું અને આ અથડામણ લગભગ 60 મિલિયન વર્ષો પહેલા થઈ હતી.


Disclaimer: ઉપરની માહિતી સોશિયલ મીડિયા અને અહેવાલોને આધારે આપવામાં આવેલી માત્રને માત્ર એક જાણકારી જ છે. આમાં તથ્ય કે સત્યતા હોવાની સંદેશ ન્યૂઝ કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતું, જેથી વાચકોએ પોતાના વિવેકથી નિર્ણય લેવો.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
ગાંધીનગર

ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું

Editor By Editor 21 hours ago
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ
 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?