By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા

Editor
Last updated: 2026/04/15 at 7:50 PM
4 months ago
Share
આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા
SHARE

આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા

ફાર્મસી વિભાગના ત્રણ છાત્રોએ મેળવી સિધ્ધિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આત્મીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને તેમના રસ અને ક્ષમતા મુજબ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ફલશ્રુતિ રૂપે ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સના ત્રણ વિદ્યાર્થીઓએ GPAT માં ઝળહળતી સફળતા મેળવી છે. GPAT એટલે કે (ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ). જે ભારતભરમાં M.Pharm કાર્યક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે. તે શિષ્યવૃત્તિ, સંશોધન તકો, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો, નિયમનકારી બાબતો અને શિક્ષણમાં કારકિર્દી માટે ઉત્તમ પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે.

AICTE શિષ્યવૃત્તિ માન્યતા પ્રાપ્ત આ પરીક્ષામાં આ વર્ષે દેશભરમાંથી GPAT 2026 માટે 53,617 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. તેમાંથી આત્મીય યુનિવર્સિટી ફાર્મસી વિભાગના વિદ્યાર્થી ધ્રુવ શિવજીયાણીએ અસાધારણ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવતા ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 1 મેળવ્યો છે તથા તિલકરામ ભાવેશ ભરાડ અને વાળા નિસર્ગ રાજેશભાઈ પણ ઉચ્ચ ક્રમાંક સાથે ઉતીર્ણ થયેલ છે.

આ પરિણામોએ આત્મીય યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે આત્મીય યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, લગન અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિબિંબ છે અને પ્રતિભાશાળી ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું ગુણવત્તાસભર માર્ગદર્શનનું પરિણામ છે. જે આત્મીય યુનિવર્સિટીમાં અપાતા ઉત્કૃષ્ઠ શિક્ષણનું ઉદાહરણ પૂરું પાડે છે.

વિદ્યાથીઓની આ ઝળહળતી સફળતા માટે આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, વાઇસ ચાન્સેલર ડૉ. રાકેશકુમાર મુદગલ, રજીસ્ટ્રાર ડૉ. ડી.ડી.વ્યાસ, ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સના ડીન ડૉ. કેવિન ગરાળા, ડિપાર્ટમેન્ટ હેડ ડૉ. ફાલ્ગુન ધાબલીયા તેમજ ડિપાર્ટમેન્ટ સર્વે ફેકલ્ટી તથા તમામ શિક્ષણવૃદોએ વિદ્યાર્થીઓની આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના શિવરામસિંહ ચુડાસમાએ સર્જ્યો ગોલ્ડન હેટ્રિકનો ઇતિહાસ
રાજકોટ

રાજકોટના શિવરામસિંહ ચુડાસમાએ સર્જ્યો ગોલ્ડન હેટ્રિકનો ઇતિહાસ

Editor By Editor 4 days ago
રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો
હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર
“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન
જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?