By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Australia Visa: લોન્ચ થયો નવો વીઝા પ્રોગ્રામ, જાણો કેવી રીતે મળશે એન્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Australia Visa: લોન્ચ થયો નવો વીઝા પ્રોગ્રામ, જાણો કેવી રીતે મળશે એન્ટ્રી

AgraGujarat Rajkot
Last updated: 2025/06/19 at 10:09 PM
1 year ago
Share
Australia Visa: લોન્ચ થયો નવો વીઝા પ્રોગ્રામ, જાણો કેવી રીતે મળશે એન્ટ્રી
SHARE

ઓસ્ટ્રેલિયા દુનિયાના સૌથી ટેલેન્ટેડ, ઈનોવેટિવ અને ક્રિએટીવ લોકોને અહીં સ્થાયી કરવા માંગે છે. અહીંની સરકાર ઈચ્છે છે કે આવા લોકો દેશમાં આવે અને ઓસ્ટ્રેલિયન અર્થતંત્રમાં યોગદાન આપે. આ માટે, એક નવો ‘નેશનલ ઈનોવેશન વિઝા’ શરૂ કરવામાં આવ્યો હતો.

આ વિઝા દ્વારા, એવા લોકોને દેશમાં લાવવાની યોજના છે જેમણે ઈનોવેશન, શિક્ષણ, આર્ટ્સ, રોકાણ અને રમતગમતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વિઝા કુશળ લોકોને આપવામાં આવશે જેથી તેઓ દેશના અર્થતંત્રમાં યોગદાન આપી શકે.

ન્યુ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા જેવા બે રાજ્યોએ નવા નેશનલ ઈનોવેશન વિઝા માટે ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. જે લોકો આ ક્રાઈટેરિયા પૂર્ણ કરે છે તેમને વિઝા આપવામાં આવશે જેથી તેઓ કામ કરી શકે. ઓસ્ટ્રેલિયાએ કેટલાક પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરી છે, જેમાં આ વિઝા ફક્ત કામ કરવા માટે આપવામાં આવશે. દરેક રાજ્ય હવે ધીમે ધીમે તે ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કેટેગરી જાહેર કરી રહ્યું છે, જેને આ વિઝા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે.

ન્યૂ સાઉથ વેલ્સ ક્યાં કેટેગરીના લોકોને આપશે વિઝા?

નેશનલ ઈનોવેશન વીઝા માટે ન્યૂ સાઉથ વેલ્સે કુલ પાંચ કેટેગરી જણાવી છે, જેમાં સારું કામ કરનાર લોકોને આમાં નોમિનેટ કરવામાં આવશે. નોમિનેટ કર્યા બાદ આ લોકોને વિઝા મળશે, જેથી તે અહીં આવીને નોકરી કરી શકે અથવા રિસર્ચ કરી શકે. તમને જણાવી દઈએ કે આ કેટેગરી કઈ છે.

  • અકેડમિક અને રિસર્ચર: વિઝા માટે લાયક બનવા માટે અરજદાર રાજ્યના વ્યૂહાત્મક સેક્ટરને લગતા ઉચ્ચ પ્રભાવિત રિસર્ચ કરતા હોવા જોઈએ.
  • એન્ટરપ્રેન્યોર: ઈનોવેશન પર આધારિત કંપનીઓ ચલાવે છે તે લોકો આ કેટેગરી માટે વિઝા મેળવી શકે છે.
  • ઈનોવેટિક ઈન્વેસ્ટર: આ કેટેગરી હેઠળ અરજદારે મોટું રોકાણ કર્યું હોવું જોઈએ અને વ્યવસાયને વધારવામાં યોગદાન આપ્યું હોવું જોઈએ.
  • સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ: આ કેટેગરી એવા લોકોને વિઝા આપશે જેઓ એથલિટ, કોચ અને સ્પેશિલિસ્ટ છે, અને જેમને તેમની રમત માટે મોટા લેવલે માન્યતા મેળવી છે.
  • ક્રિએટીવ: આ કેટેગરી એવા લોકો માટે છે જેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિએટીવ આર્ટિસ્ટ છે.

સાઉથ ઓસ્ટ્રેલિયા કઈ કેટેગરના લોકોને વીઝા આપશે?

  • ગ્લોબલ રિસર્ચર્સ અને થોટ લીડર્સ: આ કેટેગરીમાં તે લોકોને વિઝા મળશે, જેને પબ્લિકેશન, પેટેન્ટમાં કોઈ રેકોર્ડ હોય.
  • એન્ટરપ્રેન્યોર: આ કેટેગરીમાં તે લોકોને વિઝા આપવામાં આવે છે, જે કોઈ પ્રોડક્ટને કમર્શિલાઈઝ્ડ બનાવીને વેચવાનું ટેલેન્ટ ધરાવે છે.
  • ઈનોવેટિક ઈન્વેસ્ટર: આ કેટેગરી તે લોકો માટે છે, જે કોઈ ઈનોવેટિવ કંપનીને ગ્રોથ આપવાની તાકાત ધરાવે છે.
  • ક્રિએટીવ ટેલેન્ટ: જો કોઈ આર્ટિસ્ટ અથવા ક્રિએટરને ગ્લોબલ માન્યતા મળી છે, તો આ કેટેગરીમાં તે વિઝા પ્રાપ્ત કરી શકે છે.
  • અન્ય ગ્લોબલી ટેલેન્ટેડ ઈન્ડિવિઝુઅલ્સ: આ કેટેગરી તે અરજદારો માટે છે, જેની ઉપલબ્ધિઓ ઉપર જણાવેલી કેટેગરીમાં સામેલ નથી, પરંતુ તે મેરિટવા આધાર પર નોમિનેટ થઈ શકે છે.
  • નેશનલ ઈનોવેશન વીઝા ઓસ્ટ્રેલિયાના આર્થિક અને તકનીકી પ્રાથમિકતાઓને અનુરુપ વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવાના પ્રયાસોનો ભાગ છે. વીઝા માટે વિચાર કરવા માટે રાજ્ય અથવા ક્ષેત્રમાં નોમિનેટ લેવું જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
ગુજરાત

ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો

Editor By Editor 3 days ago
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
રાજકોટમાં અખાદ્ય એનાલોગ પનીર-ચીઝનો કારોબાર ઝડપાયો
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?