જિલ્લામાં વિવિધ ગુનાઓની સંખ્યામાં 25.25 ટકાનો વધારો, 2 વર્ષમાં 4,414 ગુના નોંધાયા
મહેસાણામાં વર્ષ 2022 કરતાં 2023માં 58.20 ટકા ચોરીના બનાવો વધુ નોંધાયાબે વર્ષમાં…
પરિએજ વેટલેન્ડમાં સારસ પક્ષીનો ગ્રાફ્ 8 વર્ષમાં જ વધ્યો
માતર તાલુકા ગ્રામ્યના વેટલેન્ડ પર વર્ષ 2015થી સારસ પક્ષી માટેનો પ્રોજેક્ટ કાર્યરત2023ની…
કપડવંજની ખાંડા ઢોરની પાંજરાપોળમાં પક્ષીઓ માટે નૂતન પક્ષીઘરનું લોકાર્પણ
પાંજરાપોળમાં 1160 પશુઓ આશરો લઈ રહ્યાં છેપ્રાણીઓ તથા પશુઓ આશરો લઈ રહ્યા…
ખંભાતનો મીઠા પાણીનો પ્રશ્ન હલ કરવા મંચ પરથી માગ કરી
ખંભાતના પૂર્વ સ્ન્છની ભાજપમાં ઘરવાપસીમોટીસંખ્યામાં કાર્યકરો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો ચિરાગ…
સાદરામાં ભૂસ્તરની ટીમ પર હુમલો કરનાર તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઊતર્યાં
મહિલા રોયલ્ટી ઈન્સ્પેક્ટને પણ ઈજાઓ પહોચી છેભુસ્તરની ટીમ પર હુમલો કર્યા બાદ…
માણસામાં SBIનું ATM તોડવાનો નિષ્ફળવ પ્રયાસ, યુવકનું કરતૂત સીસીટીવીમાં કેદ
રાત્રે 12 વાગ્યા પછી આવી ચઢેલો તસ્કર મશીન ન ખૂલતા પરત ફર્યોચોરીના…
ડેપોમાં 2 દિવસમાં 2 લાખના પાંચ મોબાઈલ ચોરાયાની ફરિયાદ,પોલીસ ગોઠવવી પડી
ગાંધીનગર ડેપોમાં સુવિધાની ખાતરી સુરક્ષા નહીં! CCTV શોભાના ગાંઠિયા બન્યાપોલીસના અનેક પ્રયત્નો…
સાંતલપુર પંથકમાં નર્મદા વિભાગના અધિકારીઓની લાલિયાવાડી
અબિયાણા,અદગામ અને ગડસઈના ગામની સીમનાં ખેતરો સુધી પાણી પહોંચતું નહીંગ્રાઉન્ડ લેવલ પર…
પાલનપુરના લક્ષ્મીપુરા રેલવે ફાટક પર બ્રિજ ન બનતા હાલાકી યથાવત્
પાલનપુર-અમદાવાદ વચ્ચે ગામડાઓમાં બ્ર્રિજ બની ગયાપરંતુ જિલ્લા મથકને ડિંગો બતાવતા આક્રોશ જાનહાનિ…
ચાણસ્માના મંડલોપ ગામે પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર્ર બ્રહ્મસમાજના સમૂહલગ્ન યોજાયો
અવસરમાં 57 બટુકોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યાસમૂહ લગ્નોત્સવમાં 12 નવયુગલોએ સાથે જીવવાના…


