અનુરાગ ઠાકુરે હિમાચલથી અયોધ્યા ધામની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી આપી
દેવભૂમિ હિમાચલ પ્રદેશથી રામ ભક્તો સાથે ટ્રેન રવાના થઈ હતીઉના જિલ્લાના અંબ…
ઝારખંડમાં ચંપાઇ સરકારની અગ્નિપરીક્ષા, જાણો શું હોય ફ્લોર ટેસ્ટ
જો બહુમતી પર પ્રશ્ન કરવામાં આવે તો, બહુમતીનો દાવો કરનાર પક્ષના નેતાએ…
ઝારખંડમાં ફ્લોર ટેસ્ટ:કૌભાંડ સામે આવ્યુ તો રાજનીતી છોડી દઇશ: હેમંત સોરેન
ઝારખંડ વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર શરૂ થઈ ગયું છેચંપાઈ સોરેને ગયા…
આગામી ચૂંટણીમાં દર્શકોના સ્થાને વિપક્ષ જોવા મળશેઃ PM મોદી
હું વિપક્ષના નિર્ણયની પ્રશંસા કરુ છુઃ પીએમ મોદી મારો અને દેશનો આત્મવિશ્વાસ…
રશિયાનો કબ્જો ધરાવતા લુંહાસ્કમાં બેકરી હાઉસ પર હુમલામાં 28 લોકોનાં મોત
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ રૉકેટ સિસ્ટમથી બેકરી પર ગોળીબારનો આરોપઈમારતના કાટમાળમાં હજી…
રાજકોટમાં વિધુત સહાયકોના ધરણા, સંસ્થાઓ દ્વારા અપાતુ ભોજન બંધ
PGVCL કચેરી બહાર વિધુત સહાયકોના ધરણા આજથી ગુજરાતભરમાંથી ઉમેદવારો લડતમાં જોડાશે ન્યાય…
હિમાચલના કિન્નૌરમાં સતલજ નદીમાં કાર ખાબકી જતાં એકનું મોત નીપજ્યુ
પાંગી-નાલા નેશનલ હાઈવે પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો કાર કિન્નૌરમાં સતલુજ નદીમાં 200…
હેમંત સોરેનને હાલ કોઈ રાહત નહી, હાઈકોર્ટે ED પાસેથી માંગ્યો જવાબ
EDએ 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ…
શ્રીનગર બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું, પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યાં
હિમવર્ષાથી પ્રવાસીઓએ સ્નોબોલ લડાઈનો આનંદ માણ્યો ભારે હિમવર્ષા થતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદ…
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હિંસાનો દોર, બલૂચિસ્તાનમાં પ્રચંડ વિસ્ફોટ
પાકિસ્તામાં બે દિવસ બાદ જનરલ ચૂંટણીચૂંટણી પહેલા પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલબલૂચિસ્તાનમાં ત્રણ દિવસમાં…


