સાબરકાંઠામાં હિટ એન્ડ રનમાં 1નું મોત, અજાણ્યા વાહને રાહદારીને ઉડાવી દિધો
અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર ગાંભોઈથી કરણપુર ગામ વચ્ચે રાહદારીનું મોત…
ટ્રેપ શૂટર પ્રીતિ રજકને ભારતીય સેનામાં મળ્યું મહત્વનું સ્થાન
પ્રીતિ રજકે ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર બની સ્ત્રી શક્તિનું અસાધારણ ઉદાહરણ…
ગૃહિણીના બજેટમાં ગેસની બચતનો ફાળો છે મહત્વનો
કેટલીક નાની નાની બાબતોની કાળજી રાખવાથી ગેસની બચત મોટો ફાયદો કરાવે છે…
રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’
ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લાખો લોકોની હાજરીમાં ૧૦૦૦ વિધર્મીઓની ઘરવાપસી જેમાં બે મુસ્લીમ…
બિહારનું રાજકારણ : તેજસ્વીનું તેજ હણવા ટુંક સમયમાં જેલયાત્રાના સંજોગો સર્જાશે ?
બિહારનું રાજકારણ હવે દિલ્હીના રાજકારણની માફક આગળ વધશે.નીતિશની ગત સરકારમાં મંત્રી રહેલાંઓ…
દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ
ગુજરાતી મિડિયામાં ટેલન્ટેડ અને હાર્ડવર્કીંગ,પ્રમાણીક પત્રકારોને ત્રણ દાયકા બાદ પણ આર્થિક રીતે…
દિલીપભાઇનો ગુજરાત પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ છતાં ગુજરાતની અસ્મિતાથી વિમુખ પણ કશુંક જણાય તો તે બોલી દેવામાં, કહી દેવામાં સહેજે છોછ રાખતા નહીં : દિપલ ત્રિવેદી
દિલીપ ગોહિલ... ગુજરાતી પત્રકારત્વમાં એક અનન્ય જ વ્યક્તિત્વ. ગુજરાતે મોટા ગજાના અનેક…
નિલેશ રૂપાપરાના મૃત્યુ બાદ દિલીપભાઇનું સોશિયલ મીડિયા પર લખાણ વેરવિખેર લાગતુ હતું : જય વસાવડા
પત્રકાર નિલેશ રૂપાપરાના અકાળ અવસાન બાદ પત્રકારમિત્ર દિલીપ ગોહિલ ફેસબૂક પર એમના…
બાપુ , અમારી સાથે દગો કરી ગયા …! – કૌશિક મહેતા
બાપુ ઉતાવળ કરી . હજુ તો ઘણી અડધી ચા પીવાની બાકી હતી…
સ્વ. દિલીપ ગોહિલને શ્રધ્ધાંજલિ પાઠવતા VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ
અગ્ર ગુજરાતના એસોસીએટ એડિટર દિલીપભાઈ ગોહિલનું ટૂંકી બીમારી બાદ નિધન થતાં તેમના…


