By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌથી મોટા સમાચાર : ક્ષત્રિય આંદોલનને લઈને CM નિવાસ સ્થાને મળશે બેઠક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સૌથી મોટા સમાચાર : ક્ષત્રિય આંદોલનને લઈને CM નિવાસ સ્થાને મળશે બેઠક

agragujaratnews
Last updated: 2024/04/15 at 11:03 PM
2 years ago
Share
સૌથી મોટા સમાચાર : ક્ષત્રિય આંદોલનને લઈને CM નિવાસ સ્થાને મળશે બેઠક
SHARE

  • ક્ષત્રિય સમાજના આગેવાનોને CM નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા
  • ક્ષત્રિય સમાજના આગેવાનોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મળશે મહત્વની બેઠક 
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં રહેશે હાજર

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં 14 એપ્રિલે રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું ઐતિહાસિક મહાસંમેલન મળ્યું, જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ-બહેનો-આગેવાનો હાજર રહ્યાં હતા. જો કે આવતીકાલે 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે એ વાત નક્કી છે,એ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં CM ના નિવાસ સ્થાને એક બેઠક મળવા જઈ રહી છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેશે સાથે સાથે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.

રૂપાલાએ રાજસ્થાનનો કર્યો પ્રવાસ

પરશોત્તમ રૂપાલા અને કેસરીદેવ સિંહ ઝાલા મહા સંમેલનની આગલી રાત્રે ચાર્ટર્ડ પ્લેન મારફતે જયપુર ગયા હતા અને મહા સંમેલનના દિવસે સવારે રાજકોટ પરત ફર્યા હતા.જયપુર ખાતે સવારે મિટીંગ પણ કરી હોવાની વાત સામે આવી છે,સાથે સાથે રાજસ્થાનમાં ક્ષત્રિય સમાજને લઈ ડેમેજ કન્ટ્રોલ પણ કરવા ગયા હોવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે.

7 એપ્રિલે પણ યોજાઈ હતી બેઠક

ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ગાંધીનગરમાં મંત્રીના નિવાસસ્થાને મોટી બેઠક મળી હતી. નવ જેટલા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક મળી રહી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા. આ બેઠક સાડા ચાર કલાક સુધી ચાલી હતી. બીજી તરફ, રૂપાલા સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે.

ઉગ્ર વિરોધની આપી હતી ચિમકી

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનનો વિરોધ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગામેગામથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય યુવકો આવ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ચીમકી આપતા કહ્યું હતું કે, જો આગામી 19 તારીખ સુધી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીં, તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આંદોનલ કરાશે.

વિરોધનો ફેઝ-2 શરૂ કરવામાં આવશે

આ સંમેલન પૂરું થયા પછી પી.ટી. જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં આમંત્રણ વગર લાખો ક્ષત્રિય ભેગા થયા છે. અમે ક્ષત્રિય સમાજની લાગણી અનુભવીએ છીએ. જોકે, ભાજપવાળા સમજતા નથી. રૂપાલા તેમને રૂપાળા લાગે છે. ભાજપને 400 પાર કરવા ટિકિટ જોઈએ છે. જો રાજપૂતોને ટિકિટ આપે તો 500 પાર બેઠકો થઈ જશે.” તો અન્ય એક ક્ષત્રિય આગેવાને વાત કરતા જણાવ્યું હતું કે, જો આગામી 19 તારીખ સુધી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થશે નહીં, તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આંદોલન કરાશે. જો ઉમેદવારી રદ થશે નહીં તો વિરોધનો ફેઝ-2 શરૂ કરવામાં આવશે.

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા
રાજકોટ

અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા

Editor By Editor 5 days ago
ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ
ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ
રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ
સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?