By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા

Editor
Last updated: 2026/05/22 at 4:10 PM
4 days ago
Share
બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા
SHARE

બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા

આંગણવાડીઓની મુલાકાત લેવા વાલીઓને મનપાનું આહ્વાન

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આંગણવાડી કેન્દ્રો નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ સેવા આપે છે. આંગણવાડી માત્ર ભોજન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસનું પ્રથમ શિક્ષણ કેન્દ્ર છે.આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકોને રમતાં-રમતાં શીખવવામાં આવે છે. બાળગીતો, વાર્તાઓ, ચિત્રો, રમતો અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શીખવાની રસપ્રદ પદ્ધતિ વિકસાવવામાં આવે છે. આથી બાળકોમાં આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય અને શિસ્તનો વિકાસ થાય છે.

આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવામાં આવે છે, જે કુપોષણ દૂર કરવામાં મદદરૂપ બને છે. નિયમિત વજન માપન, આરોગ્ય તપાસ અને સમયસર રસીકરણ દ્વારા બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. ગર્ભવતી અને ધાત્રી માતાઓને પણ પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.શાળા પૂર્વ તૈયારીમાં આંગણવાડીનું મહત્વ અત્યંત વિશેષ છે. આંગણવાડીમાં આવતાં બાળકો શાળામાં ઝડપથી ભળી જાય છે અને અભ્યાસમાં વધુ સારો દેખાવ કરે છે. તેઓમાં સ્વચ્છતા, સમયપાલન અને સામાજિક વ્યવહાર જેવા સારા સંસ્કારોનો વિકાસ થાય છે.વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના બાળકોને નિયમિત રીતે આંગણવાડી કેન્દ્રમાં મોકલે અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ નો સંપૂર્ણ લાભ લેવા માટે મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મહાનગરપાલિકાના સતત માર્ગદર્શનથી કામગીરી અમલમાં મૂકવામાં આવેલ છે અને તારીખ:૨૦/૦૫/૨૦૨૬ના રોજ ૯૬૦ અને તા.૨૧/૦૫/૨૦૨૬ના રોજ ૬૯૮ એમ ૨ દિવસના કુલ ૧૬૫૮ બાળકોની નોધણી થયેલ છે.

બાળકોનું સ્વસ્થ, શિક્ષિત અને સંસ્કારી જીવન દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે.ચાલો, આપણે સૌ મળીને દરેક બાળકને આંગણવાડી સાથે જોડીએ અને સ્વસ્થ તથા શિક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઠીના કેરાળા નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત
રાજકોટ

લાઠીના કેરાળા નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત

Editor By Editor 1 day ago
જૈન શ્રેષ્ઠીઓએ ‘શ્રી અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટર’ અને ‘ઓલ અપ સિસ્ટમ’ની મુલાકાત લીધી
ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ
બંધુબેલડી આ.શ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિજી મ.આદિ ઠાણાનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો
સરકારી કામકાજ પર નજર રાખવા વિધાનસભામાં સમિતિઓ બનાવાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?