By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફાઈનલ મેચના ટૉસ પર જ રમાશે કરોડો રૂપિયાનો સટ્ટો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફાઈનલ મેચના ટૉસ પર જ રમાશે કરોડો રૂપિયાનો સટ્ટો

agragujaratnews
Last updated: 2023/11/19 at 5:24 AM
3 years ago
Share
ફાઈનલ મેચના ટૉસ પર જ રમાશે કરોડો રૂપિયાનો સટ્ટો
SHARE

  • ભારતીય ટીમ સટ્ટાબજારમાં હોટફેવરિટ ટીમ
  • ટૉસ જીતશે તે ટીમ પર જીતની શક્યતા વધશે
  • મેચ પર 15 હજાર કરોડનો સટ્ટો રમાઈ શકે છે

વર્લ્ડ કપ ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાવાની છે. ત્યારે સૌ કોઈ તૈયારીમાં લાગ્યું છે. આ વચ્ચે સટ્ટાબજારમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ બની છે. જેમાં ભારત માટે જીતનો ભાવ 45 થી 48 પૈસા સુધી તો ઓસ્ટ્રેલિયાનો ભાવ 1.90 થી 2 રૂપિયા સુધી પહોંચ્યો છે.

કેમ ટૉસ છે મહત્વનો ?

આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે ત્યારે ટૉસ પર સૌ કોઈની નજર રહેલી છે. મેચના શરૂઆતમાં ટોસ કોણ જીતશે તેની ઉપર આશરે 1 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાઈ શકે છે. જેમાં પણ જો ભારતની ટીમ ટૉસ જીતે છે તો તેને જીત માટે ફેવરિટ ગણવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને ફાયદામાં રહેશે કારણ કે અમદાવાદની પિચ બીજી ઇનિંગમાં ઝાકળના કારણે ધીમી પડે છે અને તેની ઉપર રન બનાવવા મુશ્કેલી બની જાય છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ 315થી 350ની વચ્ચે સ્કોર નોંધાવશે તો બીજી ટીમ ઉપર ફાઇનલ જીતવાનું દબાણ વધી શકે છે.

એટલું જ નહીં સટ્ટાબજારમાં બુકીઓ દ્વારા દોઢ લાખથી વધુ આઈડી સટ્ટોડિયાઓને નવા બનાવીને આપવામાં આવ્યા છે. તેમજ આશરે 15 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો સમગ્ર મેચ પર રમાઈ શકે છે. તેમજ જ અંદાજે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર સટ્ટો રમાઈ રહ્યો છે.

આ તરફ જ્યારે મેચ દરમિયાન પ્રથમ સેશન 10 ઓવરનું ખોલ્યા બાદ 5-5 ઓવરનું સેશન પ્રમાણે બુકીઓ સટ્ટો રમાડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મેચમાં 15 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

એક બુકીએ જણાવ્યું કે ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ સટ્ટોડીયાઓ માટે અતિ મહત્ત્વની હોય છે. બુકીઓ માટે મેચમાં કરોડોનો કમાવવાનો ટારગેટ હોય છે. તેમજ પાવર પ્લે, સેશન, ટોટલ સિક્સ , ટોટલ ફેર, પ્લેયરનો સ્કોર, જેવા અલગ અલગ સેગમેન્ટ પર સટ્ટો રમાતો હોય છે. બુકીઓ દ્વારા વિવિધ એપ બનાવીને સટોડિયાઓને અપાય છે. સ્ટેડિયમમાં બુકીઓ ફેનથી તેમના નેટવર્કમાં કનેક્ટ થવા માટે વોટ્સેપ કે ટેલીગ્રામ નહીં પણ તેમણે તૈયાર કરેલી વિશેષ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
રાજકોટ

સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ

Editor By Editor 6 days ago
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
MCXમાં મિશ્ર ટ્રેન્ડ, ડોલર સામે રૂપિયામાં દબાણ; ક્રૂડની તેજીથી શેરબજાર પર વેચવાલીનો માહોલ
જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?