By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા

Editor
Last updated: 2026/04/25 at 4:20 PM
2 months ago
Share
 સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા
SHARE
 સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા

૧૯ રાજયોમાં ૧૭૦૦થી વધારે કાર્યકર્તાઓ દ્વારા કરાયેલું સેવાકાર્ય

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આયુર્વેદના સૌથી પ્રાચીનગ્રંથ કાશ્યપ સંહિતામાં સુવર્ણપ્રાશનનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં આ સુવર્ણપ્રાશન ઇમ્યુનિટી બુસ્ટર તેમજ મેમરી બુસ્ટર તરીકે આપવામાં આવતું હતું, ત્યારબાદ પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ આઠ વર્ષ સુધી 38 પ્રકારના સંશોધનો કરી ફરી મંત્રૌષધિ સુવર્ણપ્રાશનને જીવંત કર્યું અને બાળ સ્વાસ્થ્ય અભિયાનની 1970થી શરૂઆત થઈ.

વિશ્વહિંદુ પરિષદ અમદાવાદથી ભરતભાઈ સંઘવી તેમજ શૈલેષભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં 100 કેન્દ્ર, મોરબીમાં ગાયત્રી પરિવાર, ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લગભગ 50 કેન્દ્રો, સુરતમાં 30, ગઢ ચિરોલી, છત્તિસગઢ ઝારખંડ જેવા આદિવાસી, વનવાસી વિસ્તારોમાં હજારો બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે. તેમજ ભારતભરમાં 19 રાજ્યોમાં 1050થી વધારે જગ્યાએ 1790 જેટલા કાર્યકર્તાઓ દ્વારા નિ:શુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશન કેમ્પ સંપન્ન થયા તેમજ લગભગ 7 લાખથી વધારે બાળકોએ આ પ્રાશનનો લાભ લીધો.

આ અભિયાન ના પરિણામો જોઈ 2022-23માં ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાની 1500થી વધારે શાળાઓ તેમજ 1 લાખ 47 હજાર બાળકો જે ગ્રામ્ય વિસ્તારના તેમજ તેમના ઘણા કુપોષણથી પીડિત હતા, તેઓને સંસ્થા તરફથી સતત 1 વર્ષ સુધી નિ:શુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવ્યું હતું અને 31 માર્ચ 2023માં સૌથી વધારે બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવાનો વર્લ્ડ રેકોર્ડ આ સંસ્થા દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

આ અભિયાનથી પ્રભાવિત થઈ સંભલ જિલ્લા કલેક્ટર પેન્સિયાજી પોતે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ની મુલાકાતે આવ્યા હતા અને સંપૂર્ણ સંભલ જીલ્લામાં આ અભિયાન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

 

 

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન
રાજકોટ

રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન

Editor By Editor 1 day ago
માયસીપીઈ વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ
રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
 જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?