By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિકાસ કાર્યોના વિલંબને ટાળવા ખાસ નવી માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિકાસ કાર્યોના વિલંબને ટાળવા ખાસ નવી માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ

Editor
Last updated: 2026/05/28 at 4:53 PM
2 days ago
Share
વિકાસ કાર્યોના વિલંબને ટાળવા ખાસ નવી માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ
SHARE

વિકાસ કાર્યોના વિલંબને ટાળવા ખાસ નવી માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ

પ્રી-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના : રાજય સરકાર એકશનમાં

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને જનહિતલક્ષી બનાવવા માટે કેટલાય મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં થતો સમયનો વ્યય અટકાવવા અને ચોમાસા પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ આપવા વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી છે.

રાજ્યમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે, પ્રોજેક્ટ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ જેવી વિવિધ કચેરીઓમાંથી NOC (મંજૂરી) મેળવવામાં ઘણો સમય વીતી જાય છે. આ સરકારી વિલંબને કાયમ માટે ટાળવા અને ફાઈલોનો ઝડપી નિકાલ કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને એક ખાસ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા અને એન્જિનિયરિંગ ક્ષેત્રે લાઇન-લેવલ કે ફ્લોરિંગ જેવી નાની બાબતો પર પણ ઝીણવટભર્યું ધ્યાન આપવા તાકીદ કરી છે.

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ રાજ્યભરમાં પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને સુસજ્જ થવા જણાવ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે. વધુમાં, શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ હસ્તકના જે તળાવો હાલમાં ખાલી પડ્યા છે, તેને ચોમાસા પહેલાં જ ભરવા માટે તાત્કાલિક પાણીના સ્ત્રોત શોધીને વ્યવસ્થા ઊભી કરવા શહેરી વિકાસ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને છેવાડાના ગામડાઓ સુધી મજબૂત કરવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતાની પ્રવૃત્તિઓ માટે બજેટમાં એક અલગ ‘હેડ’ (ખાતું) ઊભું કરવા સૂચન કર્યું છે. આ સાથે જ, પર્યાવરણની જાળવણી માટે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ થાય તે હેતુથી શહેરી વિકાસ વિભાગને અલગથી જરૂરી ફંડની ફાળવણી કરવા માટે કડક આદેશ આપ્યા છે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છનો દરિયો નશાનો સમુદ્ર બન્યો, ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કચ્છ

કચ્છનો દરિયો નશાનો સમુદ્ર બન્યો, ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Editor By Editor 3 days ago
ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી
દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો
સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો
ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?