By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પર્વતોમાં ટનલો ખોદી દુર્ઘટનાને આમંત્રણ : સૌરાષ્ટ્રના યાત્રિકો ફસાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

પર્વતોમાં ટનલો ખોદી દુર્ઘટનાને આમંત્રણ : સૌરાષ્ટ્રના યાત્રિકો ફસાયા

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:02 PM
2 years ago
Share
પર્વતોમાં ટનલો ખોદી દુર્ઘટનાને આમંત્રણ : સૌરાષ્ટ્રના યાત્રિકો ફસાયા
SHARE

ચાર દિવસથી સરકારી મદદ ન મળતાં અસંખ્યા યાત્રિકો જોશીમઠથી ઋષિકેશ વચ્ચે ફસાયા

મોબાઇલ નેટવર્ક નહિવત, ઇન્ટરનેટની સેવા માત્ર રાત્રે જ મળે છે

ચાર દિવસ પૂર્વે જોશીમઠથી તળેટી તરફ આવતા રસ્તામાં એક ટનલ ઉપરનો પર્વત ધસી પડતાં જોશીમઠ અને ઋષિકેશ વચ્ચેનો માર્ગ સદંતર બંધ થઇ ગયો છે. આજે ચાર દિવસ થવા છતાં પણ તંત્ર આ માર્ગને ખોલી શકયું નથી. બદ્રીનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 3પ૦થી વધુ યાત્રિકો અહીં ફસાઇ ગયા છે અને મદદ માટે પોકાર લગાવી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં ખોરાકનો પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી મર્યાદીત માત્રામાં લોકોને બેફામ પૈસા ખર્ચીને જીવન ટકાવવા ખાવાનું મેળવવું પડે છે. સામાન્ય સંજોગોમાં રૂ.3૦ની એક પ્લેટ મેગી મળતી હોય તેના  યાત્રિકો પાસેથી રૂ.૧૭૦ વેપારીઓ વસુલી રહ્યા છે તે જ રીતે ભજીયાની એક પ્લેટ સામાન્ય રીતે રૂ.૬૦ થી ૭૦ની મળતી હોય તે પ્લેટના રૂ.૨૦૦ થઇ ગયા છે.

Contents
ચાર દિવસથી સરકારી મદદ ન મળતાં અસંખ્યા યાત્રિકો જોશીમઠથી ઋષિકેશ વચ્ચે ફસાયામોબાઇલ નેટવર્ક નહિવત, ઇન્ટરનેટની સેવા માત્ર રાત્રે જ મળે છે

જે યાત્રિકો હરિદ્વારથી બદ્રીનાથ અથવા ચારધામની યાત્રાએ નીકળ્યા છે તેમના તમામ શેડયુલ ખોરવાઇ ગયા છે અને ઘરના સભ્યો ચિંતા કરે છે. લખલૂંટ ખર્ચ થવાના કારણે મર્યાદીત માત્રામાં ખિસ્સામાં પૈસા હોય તેવા લોકોની મજબૂરી વધી ગઇ છે. બીજી બાજુ મોબાઇલ સેવા પણ મર્યાદીત માત્રામાં ચાલુ રહે છે. ઇન્ટરનેટ રાત્રીના મળે છે ત્યારે પરિવારનો સંપર્ક થઇ શકે છે. તંત્ર તરફથી ખાસ કોઇ મદદ હજુ સુધી મળી નથી.

આજે જોશીમઠ નજીકથી મેઘા સોમપુરા નામના યાત્રિકે ‘અગ્ર ગુજરાત’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજથી તંત્ર દ્વારા પોલીસની મદદથી ફસાયેલા યાત્રિકોને મર્યાદીત માત્રામાં ભોજન આપવાનું શરૂ કર્યુ છે. જેમાં એક ચમચો દાળ અને પાંચ પૂરી આપવામાં આવી હતી. હજુ રસ્તો કયારે ખુલશે તે અંગે તંત્ર દ્વારા કોઇ ચોક્કસ જવાબ આપવામાં આવ્યો નથી.

ખાસ કરીને હરિદ્વારથી જે યાત્રિકો ચારધામની યાત્રા માટે વાહનો બાંધી નીકળ્યા છે અને જોશીમઠથી ઋષિકેશ વચ્ચે અટવાઇ ગયા છે તેમને માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કારણ કે વાહન ધારકો રોજનું ભાડુ વસુલે છે જે રૂ.3૦૦૦ થી રૂ.૧૦૦૦૦ સુધી થાય છે. આમ યાત્રિકોની ચોમેરથી કસોટી થઇ રહી છે. ઉત્તરાખંડ સરકાર યાત્રિકો પાસેથી કરોડો રૂપિયાની આવક વેરા તરીકે અને વેપાર ધંધામાંથી મેળવે છે પરંતુ ગુજરાતી યાત્રિકોને લૂંટવા સિવાય અહીં સ્થાનિક વેપારીઓ કોઇ ધંધો કરતા નથી. તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની મદદ કે હેલિકોપ્ટર દ્વારા યાત્રિકોનું લિફટીંગ પણ કરવામાં આવતું નથી. ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્ર સરકાર સામે ગુજરાતી યાત્રિકોમાં ભારો ભાર રોષની લાગણી ફેલાઇ છે.

You Might Also Like

કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી

વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.

લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નર્મદા નહેરમાંથી આવતીકાલથી સિંચાઇ માટે પાણી છોડવાની સરકારની જાહેરાત
ગાંધીનગર

નર્મદા નહેરમાંથી આવતીકાલથી સિંચાઇ માટે પાણી છોડવાની સરકારની જાહેરાત

Editor By Editor 2 days ago
ભાવનગરમાં સગીરનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી રાતભર બેફામ ઢોરમાર માર્યો
રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા
રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી
AIથી તૈયાર કરી ‘ટેલિસ્પેકટ્રોસ્કોપ’ સિસ્ટમ, બ્રહ્માંડનું અવલોકન કરી શકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?