By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પી.ડી.માલવીયા કોલેજના ડૉ.સંદિપ ઘેટીયાનો વિદાય સમારોહ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પી.ડી.માલવીયા કોલેજના ડૉ.સંદિપ ઘેટીયાનો વિદાય સમારોહ યોજાયો

Editor
Last updated: 2026/04/21 at 4:02 PM
3 hours ago
Share
પી.ડી.માલવીયા કોલેજના ડૉ.સંદિપ ઘેટીયાનો વિદાય સમારોહ યોજાયો
SHARE

પી.ડી.માલવીયા કોલેજના ડૉ.સંદિપ ઘેટીયાનો વિદાય સમારોહ યોજાયો

શૈક્ષિક મહાસંઘના સંયોજક ડો.વિમલભાઇ ભટ્ટના પુસ્તકનું વિમોચન કરાયું

અગ્ર ગુજરાત, રાજકોટ

પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, રાજકોટ ખાતે ડૉ. સંદીપ ધેટીયાના વિદાય વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત રામાનુજ, પ્રિન્સિપાલ ડૉ. તુષાર પંડ્યા તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ડૉ. સંદીપ ધેટીયાસાહેબના સેવાકાળની પ્રશંસા સાથે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓએ તેમના શૈક્ષણિક કાર્ય, નેતૃત્વ અને સંસ્થાના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે પી. & ટી વી શેઠ હાઇસ્કૂલ-રાજકોટના શિક્ષક ડૉ.વિમલભાઈ ભટ્ટ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંયોજક રચાયેલ પુસ્તક **”મૂલ્ય અને શિક્ષક”**નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં શિક્ષકના વ્યક્તિત્વમાં મૂલ્યોનું મહત્વ, આધુનિક શિક્ષણમાં મૂલ્યઆધારિત અભિગમ અને સમાજ નિર્માણમાં શિક્ષકની કેન્દ્રસ્થિત ભૂમિકા પર તત્વચિંતનાત્મક રજૂઆત કરવામાં આવી છે.

ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત રામાનુજે પોતાના ઉદબોધનમાં મૂલ્યઆધારિત શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ સમાજના સંસ્કાર અને મૂલ્યોના નિર્માતા છે. પ્રિન્સિપાલ ડૉ. તુષાર પંડ્યા પણ પુસ્તકને સમયોચિત અને માર્ગદર્શક ગણાવી તેના વિષયવસ્તુની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકમિત્રો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ પુસ્તક વિમોચન પ્રસંગે લેખકને અભિનંદન પાઠવ્યા હતા તથા ડૉ. સંદીપ ધેટીયાસાહેબના આગલા જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ શિક્ષણક્ષેત્રે મૂલ્યઆધારિત વિચારધારાને મજબૂત બનાવતો અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.

You Might Also Like

રાજકોટમાં ૪૨ ડિગ્રી, આકાશમાંથી અગનવર્ષા

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું

ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક

ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ

વોર્ડ નં.૧૬-૧૭ અને ૧૮માં ઉપયોગમાં લેવાના ૨૧૦ EVMની તંત્ર દ્વારા ચકાસણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો
રાજકોટ

રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો

Editor By Editor 1 day ago
સુરેન્દ્રનગરમાં અમૂલના નામે ચાલતો નકલી ઘીનનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટમાં રાહત, તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો, કાલથી માવઠાનો રાઉન્ડ
અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં
અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થતા જ ભક્તોની ભારે ભીડ, સર્વર ખામીથી યાત્રીઓ પરેશાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?