By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ લોકસભામાં મતદાન વધારવા ચૂંટણી તંત્ર સજ્જ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટ લોકસભામાં મતદાન વધારવા ચૂંટણી તંત્ર સજ્જ

agragujaratnews
Last updated: 2024/04/24 at 6:51 PM
2 years ago
Share
રાજકોટ લોકસભામાં મતદાન વધારવા ચૂંટણી તંત્ર સજ્જ
SHARE

શોપિંગ મોલ, પ્રોવિઝન સ્ટોર, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ મતદાન કરનારને મળશે ખાસ ડિસ્કાઉન્ટ

રાજકોટ જિલ્લામાં મહતમ મતદાન થાય તે માટે પ્રશાસના સક્રિય પ્રયાસ : જનભાગીદારી સાથે મતદાતાઓને પ્રોત્સાહિત કરવાની પહેલ

લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી તા.૭મીએ ગુજરાતમાં છે. એ સમયે ઉનાળો ધોમધખતો તપવાનો છે. પારો ૪૪ ડીગ્રી આસપાસ રહેશે તેવી હવામાન ખાતાની પણ આગાહી છે ત્યાંરે રાજકોટ સહિત રાજ્યભરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો થઇ રહ્યા છે. ગામોગામ મતદાન જનજાગૃતિ માટેના નાટક, ડોર ટુ ડોર સંર્પક, પત્રિકા વિતરણ, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી અપિલ સહિતની કવાયત ચાલી છે. જેમા એક નવતર પ્રયાસ એ થઇ રહ્યો છે કે, મતદાન કરનારને પેટ્રોલ પમ્પ પર ઓઇલ ખરીદી, શોપિંગ મોલમાં બીલ પર અમુક ટકા વળતર, હોટલ-રેસ્ટોરેન્ટમાં થતા બીલ પર ડિસ્કાઉન્ટ આપવા સહિત મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસ રાજકોટ કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યા છે.

Contents
શોપિંગ મોલ, પ્રોવિઝન સ્ટોર, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ મતદાન કરનારને મળશે ખાસ ડિસ્કાઉન્ટરાજકોટ જિલ્લામાં મહતમ મતદાન થાય તે માટે પ્રશાસના સક્રિય પ્રયાસ : જનભાગીદારી સાથે મતદાતાઓને પ્રોત્સાહિત કરવાની પહેલજામકંડોરણામાં મતદાતાને ઓઇલની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટપડધરીમાં નેત્રમાર્ટ મોલમાં ૭ થી ૫૦ ટકા વળતરગોંડલમાં સાંઇ બાબા પ્રોવીઝનમાં ૭ ટકા ડિસ્કાઉન્ટમવડી-પાળ રોડ પર એમ.એસ.મૈસુર ઢોસામાં બીલમાં ૧૦ ટકા રાહતવાંકાનેર માર્કેટ રોડ-કેરાળા પરના વેપારીઓ આપશે ૭ ટકા ડિસ્કાઉન્ટરાજકોટના બ્રાઇડલ સ્ટુડિયોમાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટજસદણમાં હોટલ-રેસ્ટોરેન્ટ એસો.નો નિર્ણય, બીલમાં ૭ ટકા રાહત

જામકંડોરણામાં મતદાતાને ઓઇલની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ

જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન હેઠળના પેટ્રોલ પંપ પર તા. ૭ મે ના મતદાન દિવસે મતદાન કરનાર મતદાતાને ઓઈલની ખરીદી પર ૭ ટકા ની છૂટ આપવાની જાહેરાત જામકંડોરણા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.  મતદાતા મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવી ઓઈલની ખરીદી પર  ૭ ટકા છુટનો  લાભ મેળવી શકશે તેમ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

પડધરીમાં નેત્રમાર્ટ મોલમાં ૭ થી ૫૦ ટકા વળતર

પડધરીમાં આવેલ નેત્રમાર્ટ મોલમાં ઘરવખરીની ખરીદીમાં મતદાન કરી આવનાર વ્યક્તિને એમ.આર.પી. પર ૭ ટકા થી શરૂ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓમાં ૫૦% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેટલુ બીલ થાય એ પ્રમાણે મહતમ ડિસ્કાઉન્ટ આપવામા આવશે. ઓછામાં ઓછુ ૭ ટકા અને વધુમાં વધુ ૫૦ ટકા એટલે કે અડધો અડધ રકમના ડિસ્કાઉન્ટનું પ્રોત્સાહન અપાશે.

ગોંડલમાં સાંઇ બાબા પ્રોવીઝનમાં ૭ ટકા ડિસ્કાઉન્ટ

ગોંડલની શ્રી સાંઈ બાબા પ્રોવિઝન સ્ટોર પરથી ખરીદીમાં ૭ ટકા વળતર આપવામાં આવશે. પ્રોવીઝન સ્ટોરના સંચાલકે એવો અનુરોધ કર્યો છે કે, અન્ય પ્રોવીઝન સ્ટોર પણ મતદાન જાગૃતિ માટે તેમની રીતે આવા કોઇ પ્રયાસ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મવડી-પાળ રોડ પર એમ.એસ.મૈસુર ઢોસામાં બીલમાં ૧૦ ટકા રાહત

મવડી પાળ રોડ પર આવેલ એમ.એસ. મૈસુર ઢોસા રેસ્ટોરન્ટમાં મતદાન કરનારને ૧૦ ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મતદાતાઓ મતદાન કરી દેશના ઘડતરમાં અહેમ રોલ ભજવી રહ્યા હોઈ તેઓને પ્રોત્સાહિત કરવા આ પહેલ કરવામા આવી હોવાનું રેસ્ટોરેન્ટના સંચાલકે જણાવ્યુ હતુ.

વાંકાનેર માર્કેટ રોડ-કેરાળા પરના વેપારીઓ આપશે ૭ ટકા ડિસ્કાઉન્ટ

૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના માર્કેટ ચોક ખાતે શાકમાર્કેટના વેપારીઓ અને કેરાળા રોડ પર આવેલ દુકાનદારો તા. ૦૭ મેના રોજ મતદાનના દિવસે મોડ તદાતાઓને ચીજ વસ્તુઓની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપશે.

રાજકોટના બ્રાઇડલ સ્ટુડિયોમાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટ

 

હાલ લગ્ન સિઝન ચાલી રહી છે. મતદાન જે દિવસે છે એ દિવસે પણ લગ્નના અનેક મુર્હૂત છે. ત્યારે રાજકોટના નિર્મલા રોડ પર આવેલ બ્રાઈડલ સ્ટુડિયો બ્યુટિપાર્લરના સંચાલકે પ્રસંગોપાત મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. એ દિવસે બ્યુટિપાલરમાં આવનારને ૧૦થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

દર્શાવ્યો હતો તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે

જસદણમાં હોટલ-રેસ્ટોરેન્ટ એસો.નો નિર્ણય, બીલમાં ૭ ટકા રાહત

૭૨ – જસદણ વિધાનસભા મતવિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને મતદાન કરનારાઓને રેસ્ટોરન્ટમાં જમવાના બીલ ઉપર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવા આપવામાં આવશે. આ ઉપરાંત ૭૦ – રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિભાગની સહકાર સોસાયટીના રહેવાસીઓએ મતદાન કરીશ અને કરાવીશના તેવા શપથ ગ્રહણ કર્યા હતા. 

 

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
ધર્મ

 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત
યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો
મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો સાથે યોગદિવસની ઉજવણી
થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?