By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Elon Musk: એલન મસ્કે સોશિયલ પ્લેટફોર્મ Xમાં આને આપી દીધી આખરી વિદાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Elon Musk: એલન મસ્કે સોશિયલ પ્લેટફોર્મ Xમાં આને આપી દીધી આખરી વિદાય

agragujaratnews
Last updated: 2024/05/17 at 6:15 PM
2 years ago
Share
Elon Musk: એલન મસ્કે સોશિયલ પ્લેટફોર્મ Xમાં આને આપી દીધી આખરી વિદાય
SHARE

  • એલન મસ્કે ટવિટર ખરીદ્યા બાદ ઘણા ફેરફાર કરી એક્સ નામ આપી દીધું
  • હવે એક્સના યુઆરએલમાં એલન મસ્કે ફેરબદલ કર્યો
  • લોકોને એક્સ પર કામ કરવાથી કોઈ અસર નહિ પડે

એલન મસ્કે જ્યારથી ટવિટરથી હવે Xને ખરીદી છે ત્યારથી ઘણા બધા ફેરબદલ કર્યા છે. આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. કરોડો લોકો આનો વપરાશ કરે છે.તાજેતરમાં એકવાર ફરીથી ટવિટર એટલે કે એક્સમાં મોટો ફેરફાર કર્યો છે. આની વેબસાઈટનો યુઆરએલ બદલાયો છે. હવે ટવિટર ડોટ કોમના સ્થાને એક્સ ડોટ કોમ લખેલું નજરે આવી રહ્યું છે. આ દર્શાવે છે કે મસ્કે ટવિટરથી તમામ રીતે પીછો છોડાવી દીધો છે.

 વિશ્વના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંના એક X અગાઉ ટવિટરની વેબસાઈટનો થોડી બદલાઈ છે. હવે આના યુઆરએલમાં “twitter.com”ના સ્થાને “x.com” લખેલું નજરે આવી રહ્યું છે. જો કે આ બદલાવ ધીમેધીમે કરાઈ રહ્યો છે. આ માટે ઘણા યુઝર્સને હજી પણ “twitter.com” લખેલું નજરે આવી શકે છે. આ અંગે કંપનીની વેબસાઈટ પર જાણકારી આપી છે.

Xમાં પરિવર્તન કરવા મુદ્દે કંપનીની પ્રતિક્રિયા

હવે વેબસાઈટના એડ્રેસમાંથી ટવિટરને હટાવી હવે એક્સ ડોટ કોમ પર શિફ્ટ થઈ ગયું છે. એક્સની વેબસાઈટ પ્રમાણે કંપનીએ જણાવ્યું કે અમે તમને જણાવ્યું કે અમે પોતાનો યુઆરએલ બદલી રહ્યા છીએ, પરંતુ તમારી પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શન સેટિંગ્સ પહેલાના જેવી જ રહેશે. આ ઉપરાંત એક્સી વેબસાઈટ પર પ્રાઈવસી પોલિસી જોવા લિંક પણ અપાઈ છે.

 

લોકો પર URL બદલાવથી શું ફેરફાર થશે?

એલન મસ્કે ટવિટરનું જે યુઆરએલ બદલ્યું છે. તેની કોઈ અન્ય પર અસર નહિ પડે. તમે પહેલાની જેમ જ એક્સનો ઉપયોગ કરી શકો છો. એક્સ ચલાવવા પોસ્ટ કરવામાં અથવા તેના ફિચર્સનો ફાયદો ઉઠાવવામાં બદલેલા યુઆરએલથી કોઈ અસર નહિ પડે. કારણ કે બદલાવ માત્ર વેબસાઈટનું એડ્રેસમાં કરાયેલું છે. આ વાતનું ધ્યાન રાખી જો તમે “twitter.com” જશો તો જાતે જ “x.com” પર ટ્રાંસફર થઈ જશે.

તમે જે પોસ્ટ કરશો તેમાં આ પરિવર્ન આવ્યું

એક્સનો યુઆરએલ બદલવાથી આને ચલાવવામાં કોઈ સમસ્યા નહિ આવે. પરંતુ જો તમે કોઈ પોસ્ટ કરશો તો એ પોસ્ટના યુઆરએલમાં પરિવર્તન નજરે પડશે. ઉપર ઈમેજમાં એલન મસ્કની એક પોસ્ટ જોઈ શકો છો. આ પોસ્ટના યુઆરએલ “twitter.com”ના સ્થાને હવે “x.com” થયું છે. હવે સૌની પોસ્ટના યુઆરએલમાં “x.com” જ સામેલ રહેશે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સત્તાધિશોના ફોટોશુટ બાદનું વાસ્તવિક ચિત્ર, વોંકળાઓમાં ગંદકી યથાવત
રાજકોટ

 સત્તાધિશોના ફોટોશુટ બાદનું વાસ્તવિક ચિત્ર, વોંકળાઓમાં ગંદકી યથાવત

Editor By Editor 3 days ago
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી
 બ્લડ બેંકો, પ્લાઝમાં કલેકશન સેન્ટરો અને લેબોરેટરીઓ પર ગાળીયો કસાશે
ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?