By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    19 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેટોડા GIDCમાં ફેક્ટરીની ઓરડીમાંથી 597 ગ્રામ ગાંજો ઝડપાયો, મધ્યપ્રદેશના બે શ્રમિકો સકંજામાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મેટોડા GIDCમાં ફેક્ટરીની ઓરડીમાંથી 597 ગ્રામ ગાંજો ઝડપાયો, મધ્યપ્રદેશના બે શ્રમિકો સકંજામાં

Editor
Last updated: 2026/07/16 at 5:03 PM
6 days ago
Share
મેટોડા GIDCમાં ફેક્ટરીની ઓરડીમાંથી 597 ગ્રામ ગાંજો ઝડપાયો, મધ્યપ્રદેશના બે શ્રમિકો સકંજામાં
SHARE

મેટોડા GIDCમાં ફેક્ટરીની ઓરડીમાંથી 597 ગ્રામ ગાંજો ઝડપાયો, મધ્યપ્રદેશના બે શ્રમિકો સકંજામાં

રૂરલ એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં વ્યક્તિગત નશા માટે વતનથી ગાંજો લાવ્યાની કબૂલાત, રૂ.39,850નો મુદ્દામાલ જપ્ત

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીની ઓરડીમાં છુપાવી રાખવામાં આવેલ ગાંજાના જથ્થા સાથે રૂરલ એસઓજીએ બે પરપ્રાંતીય શ્રમિકોની ધરપકડ કરી છે. પોલીસે આશરે 597 ગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.39,850નો મુદ્દામાલ કબજે કરીને એનડીપીએસ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા ‘સે નો ટુ ડ્રગ્સ મિશન’ અંતર્ગત માદક પદાર્થો સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. મિશ્રાની ટીમ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા અને કોન્સ્ટેબલ વિપુલભાઈ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર-2 અને 3 વચ્ચે આવેલી એડવિક હાઇટેક કંપનીની ઓરડીમાં ગાંજો છુપાવી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ કરતાં ઓરડીમાંથી 597 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે શિવા રાજુ બેલે અને અંકિત રામજી બેલે (મૂળ વતન બેતુલ, મધ્યપ્રદેશ, હાલ મેટોડા જીઆઈડીસીમાં રહેતા)ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ પોતે ગાંજાના બંધાણી હોવાનું અને વ્યક્તિગત નશા માટે મધ્યપ્રદેશથી ગાંજો લઈને આવ્યા હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જોકે, પોલીસે આ દાવાની પણ ચકાસણી શરૂ કરી છે અને ગાંજાનો જથ્થો અન્ય કોઈને સપ્લાય કરવાનો ઈરાદો હતો કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનપામાં અરજદારોને હવે ઇ-મેલ કે મોબાઇલ વગર મળશે જન્મ-મરણના દાખલા
રાજકોટ

મનપામાં અરજદારોને હવે ઇ-મેલ કે મોબાઇલ વગર મળશે જન્મ-મરણના દાખલા

Editor By Editor 5 days ago
વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા
પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત
સરકારી ફાઇલોના નિકાલની ગતિ વધશે, સચિવાલયમાં સેકશન ઓફિસરના પદો વધ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?