By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો

Editor
Last updated: 2026/06/25 at 3:08 PM
20 minutes ago
Share
ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો
SHARE

ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો

ક્રાંતિ સંગઠન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને વીજ પોલ સ્થાપિત કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોની સંમતિ વિના તેમની ખેતીની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનો નાખવાની કામગીરી કરવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેમજ તેમની જમીન, પાક અને બાગાયતી ખેતીને નુકસાન પહોંચે છે. જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોની મંજૂરી વિના કોઈપણ ખેતીની જમીનમાં વીજ પોલ અથવા વીજ લાઇન ન નાખવામાં આવે. જ્યાં ખેડૂતોની ઇચ્છા વિરુદ્ધ વીજ પોલ અથવા વીજ લાઇનો નાખવામાં આવી હોય, ત્યાં તેની યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે. જો કોઈ અધિકારી અથવા સંસ્થા દ્વારા ગેરરીતિ કે દબાણ કરવામાં આવ્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

ખેડૂતોની જમીનનો ઉપયોગ વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર અથવા કોરિડોર માટે કરવામાં આવે ત્યારે ખેડૂતોને કાયમી આવક મળી રહે તે હેતુથી યોગ્ય માસિક ભાડું અને વળતર નક્કી કરવામાં આવે. રાજ્ય સરકાર સ્પષ્ટ નીતિ જાહેર કરે વીજ પોલ માટે માસિક રૂ. 50,000 અને વીજ લાઇન હેઠળ આવતી જમીન માટે પ્રતિ ચોરસ મીટર માસિક રૂ. 1,000 ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવે છે. ઉપરાંત, પાક, બાગાયત અને અન્ય કૃષિ નુકસાનનું સંપૂર્ણ વળતર પણ રોકડ રકમમાં આપવામાં આવે.

તેમજ ભૂતકાળમાં વિવિધ વિકાસ યોજનાઓ, ઉદ્યોગો, એક્સપ્રેસ-હાઈવે, બુલેટ ટ્રેન અને અન્ય જાહેર હિતના પ્રોજેક્ટ માટે સંપાદિત થયેલી જમીનોના વળતર ધોરણોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધુ યોગ્ય અને કાયમી વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ બાબતે તાત્કાલિક યોગ્ય તપાસ કરાવી ખેડૂતોને ન્યાય મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા ભરતસિંહ ઝાલા ક્રાંતિ સંગઠન ખેડૂત આગેવાન અમદાવાદ) ભરતસિંહ વાળા (પ્રમુખશ્રી ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠન), ગજેન્દ્રસિંહ ઝાલા (ઉપપ્રમુખ ગુજરાત ખેડૂત એસોસિએશન) પ્રવીણભાઈ પટેલ (કાલાવડ)  ભાવેશભાઈ કોરાટ, રામદેવસિંહ જાડેજા, ભુપતભાઈ કાકડીયા (ધારૂકા તાલુકો ઉમરાળા), દીપકભાઈ લીમ્બાસીયા (ડુંગરકા તાલુકો પડધરી), રમેશભાઈ હાપલીયા (તરઘડી તાલુકો પડધરી) પટેલ નાગજીભાઈ વિરાણી (રાજકોટ)એ માંગ કરી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
સુરત

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

Editor By Editor 25 minutes ago
કટારીયા ચોકડીના બ્રિજની બાજુમાં આવાસ બનશે, હેતુ ફેર નહી કરાઇ : સ્ટે.ચેરમેન
મોરબીનો યુવાન બન્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : ગૌતમ મહેતાએ પ્રથમ પ્રયાસે CA બની ઇતિહાસ રચ્યો
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
ઉપલેટાના પાનેલી ગામના ફુલઝર ડેમ પાસેથી રૂ.૧.૧૫ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?