By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ

Editor
Last updated: 2026/05/25 at 4:43 PM
1 day ago
Share
 દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ
SHARE

દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ

પેટ્રોલ, ડીઝલ, ગેસ જીએસટી દાયરામાં લાવો : લોક સંસદ વિચાર મંચની માંગણી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા,  પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ વાગડિયા, જેન્તીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે પશ્ચિમ દેશોમાં યુદ્ધના બહાના તળે સરકારે ઇંધણના ભાવમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જે પગલે આમ આદમીને પોતાના ઘરનું બજેટ ખોરવાયું છે. આજે સવારે લોકો પેટ્રોલ પુરાવવા જતા ગુજરાતમાં પેટ્રોલનો ભાવ સદી વટાવી ગયો છે. અને આજે પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹2.71 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દસ દિવસમાં ચાર ચાર વખત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી સરકારે પોતાની અણ આવડત છતી કરી છે. દરરોજ સવારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાનો ડામ લોકોને દઝાડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટેલા હોવા છતાં સરકારે લોકોને રાહત આપવાને બદલે તત્કાલીન સમયે પણ ઉઘાડી લુંટ ચલાવી હતી અને સરકારની અને ઓઇલ કંપનીઓની તિજોરી ભરી હતી. હાલ પેટ્રોલ અનેક શહેરોમાં ₹100 થી 110 વટાવી ગયું છે. અને હજુ પણ ભાવ વધારો કરવા સરકાર મક્કમ છે. પેટ્રોલ, ડીઝલ પર સરકાર દરરોજ અંદાજે 1,000 કરોડ રૂપિયાનો નિયમિત કર વસૂલી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા રહેલા ભાવ વધારા ના પગલે મોંઘવારીનો ગ્રાફ ઊંચો આવ્યો છે અને કાળઝાળ મોંઘવારીના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે. કારમી મોંઘવારીના પગલે આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે જે સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે.

સરકારના દેખાડવાના અને ચાવવાના જુદા છે કારણ કે વિશ્વના ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જર્મની, બ્રિટન આયર્લેન્ડ અનેક દેશોએ પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને જે પગલે લોકોને પેટ્રોલ ડીઝલ પર 15 થી 17 રૂપિયાનો ઘટાડો કર્યો હોવાનું જાણમાં છે. જ્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારને પોતાના વેરા ઘટાડવા નથી‌. લોકોની માંગ એ પણ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતના જે ઇંધણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર આકરા અને કમ્મરતોડ કર વસૂલવામાં આવે છે તે નાબૂદ કરી પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને કાબુમાં રાખવો હોય તો જીએસટી દાયરામાં લાવવામાં આવે કારણકે જીએસટી 28% થી વધુ વસૂલી ન શકાય ત્યારે હાલ પેટ્રોલ ડીઝલ પર આંકરા વેરા વસૂલવામાં આવે છે. જો ઇંધણ ને જીએસટી દાયરા માં લેવામાં આવે તો તો લોકોને પેટ્રોલ અને ડીઝલમાં ₹15 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે. પરંતુ સરકારની નીતિ લોકો પર આર્થિક લૂંટ ચલાવી દમન કરવાની હોય તેવું જણાઈ રહ્યું છે.

હાલ તો જે રીતે ભાવ વધારો અમલીકરણ થઈ રહ્યો છે તેમા હવે લાગી રહ્યું છે કે ડીઝલની તંગી અને ભાવ વધારો જોતા ખેડૂતોને પણ બળદગાડા યુગમાં ફરી ધકેલવાની સરકારની રણનીતિ હોય એવો આભાસ થઈ રહ્યો છે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ
રાજકોટ

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

Editor By Editor 9 hours ago
સિવિલમાં લોહીની અછત, દર્દીઓને ભારે હાલાકી
 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ
ખોડલધામમાં મારી જગ્યા પરિવારમાંથી કોઇ નહી લ્યે : નરેશભાઇ
ગીર ગઢડાના ભાખા ગામે ઈજાગ્રસ્ત શાહુડીનો શિકાર કરનારા ભાવનગરના 3 ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?