By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ્લિકેશનના’ બહાને યુવકને બ્લેકમેઇલ કરી લૂંટ ચલાવતી ગેંગ પકડાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ્લિકેશનના’ બહાને યુવકને બ્લેકમેઇલ કરી લૂંટ ચલાવતી ગેંગ પકડાઈ

Editor
Last updated: 2026/06/01 at 4:20 PM
2 months ago
Share
અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ્લિકેશનના’ બહાને યુવકને બ્લેકમેઇલ કરી લૂંટ ચલાવતી ગેંગ પકડાઈ
SHARE

અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ્લિકેશનના’ બહાને યુવકને બ્લેકમેઇલ કરી લૂંટ ચલાવતી ગેંગ પકડાઈ

પોલીસે ૬ આરોપીઓને ઝડપી પાડ્યા,  બે દિવસના રિમાન્ડ મંજૂર

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયા અને ગે ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને જાળમાં ફસાવી બ્લેકમેઇલ કરતી ગેંગ સક્રિય થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગે ડેટિંગ એપ્લિકેશનના બહાને એક યુવકને આંતરી તેનું અપહરણ કરી, નિર્વસ્ત્ર કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી લૂંટ ચલાવનાર ગેંગના ૬ શખ્સોને અમરેલી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી તમામની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ  બાબરા તાલુકાના વાડલીયા ગામે રહેતા અજયભાઈ નામના યુવક પોતાનો ટ્રક લઈને અમરેલી તરફ આવી રહ્યા હતા. અને તે દરમિયાન લાઠી બાયપાસ ચોકડી પાસે ચા-પાણી પીવા ઉભા રહ્યા ત્યારે તેઓ ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા. એ જ વખતે તેમના મોબાઈલમાં ‘ગ્રીનર’ નામની ગે ડેટિંગ એપ્લિકેશનમાંથી એક મેસેજ આવ્યો હતો. ભૂલથી તેના પર ક્લિક થતાં એપ્લિકેશન ઓપન થઈ હતી, જેમાં ‘જાન’ નામના આઈડી પરથી “હું તમારી નજીક જ છું” તેમ કહી રૂબરૂ મળવા બોલાવવામાં આવ્યા હતા. આ મેસેજ બાદ અજયભાઈ પોતાનો ટ્રક લઈને પરત બાબરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી નામના બે શખ્સોએ પોતાનું એક્ટિવા આડું રાખીને ટ્રકને રોક્યો હતો. બન્ને અજયભાઇને ટ્રકમાંથી નીચે ઉતારી ધોલધપાટ કરી બળજબરીથી એક્ટિવા પર બેસાડી દીધા હતા અને રેલવે પાટા નજીક પુલ નીચે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી હાજર અન્ય ચાર શખ્સો સહિત કુલ ૬ શખ્સોએ અજયભાઈ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તોફીક અને રોનક નામના શખ્સોએ છરી બતાવી ગળા પર રાખી અજયભાઇના કપડાં કઢાવી નાખ્યા હતા અને મોબાઈલની ફ્લેશ ચાલુ કરી તેનો નિવસ્ત્ર વિડીયો ઉતારી લીધો હતો. આરોપીઓએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અજયભાઈના પાકીટમાંથી રૂ. ૧,૦૦૦ ની રોકડ લૂંટી લીધી હતી. ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરતા ડરી ગયેલા અજયભાઈએ ફતેપુરમાં બાયોકોલવાળા ભાવેશભાઈને ફોન કરી ઉછીના પૈસા મંગાવ્યા હતા. એટલું જ નહીં  આરોપીઓએ છરીની અણીએ અજયભાઈ પાસે તેમના શેઠ ઘોઘાભાઈને ફોન કરાવી “કાકાના દીકરાને દવાખાને પૈસાની જરૂર છે” તેવું જૂઠું બોલાવી હરકિશન નામના આરોપીના મોબાઈલમાં ગુગલ પે દ્વારા રૂ. ૫,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતાં. તોફીકે ગળા પર છરી રાખી બીજા ૪૫,૦૦૦ રૂપિયા કાલ સુધીમાં આપી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન કોઈ રોડ પર આવતું હોવાની આશંકા જતા આરોપીઓ મોબાઈલ, પાકીટ અને ગાડીની ચાવી ફેંકીને ભાગી ગયા હતાં. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ ૬ આરોપીઓને દબોચી લીધા હતાં.

ભોગ બનનાર યુવકે ૨૬ તારીખે પોતાના શેઠને આપવીતી જણાવતા સમગ્ર મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓમદેવસિંહ જાડેજાએ ગુનો નોંધી તુરંત ચક્રો ગતિમાન કર્યા હતાં અને ગણતરીના કલાકોમાં જ હરકિશન, અરમાન, તોફીક, રોનક સહિત તમામ છ આરોપીઓને ઝડપી લીધા છે. હાલ પોલીસે કોર્ટમાંથી આરોપીઓનિ બે દિવસના રિમાન્ડ મેળવી આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ચકચારી ઘટનાને પગલે અમરેલી પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, અજાણી વ્યક્તિઓ કે શંકાસ્પદ ગે ડેટિંગ કે અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી અજાણ્યા લોકોના સંપર્કમાં આવવું નહીં અને આવી કોઈ લોભામણી કે શંકાસ્પદ એપ્લિકેશનનો ઉપયોગ કરવો નહીં જેથી ડિજિટલ હનીટ્રેપ કે લૂંટનો શિકાર થતાં બચી શકાય છે. સમગ્ર મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઇ પ્રતિક્રિયા આપી હતી.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
ગુજરાત

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Editor By Editor 24 hours ago
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા
સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો
MCXમાં મિશ્ર ટ્રેન્ડ, ડોલર સામે રૂપિયામાં દબાણ; ક્રૂડની તેજીથી શેરબજાર પર વેચવાલીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?