By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    36 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

Editor
Last updated: 2026/04/27 at 4:56 PM
15 minutes ago
Share
ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન
SHARE

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

જીલ્લાની ચાર નગરપાલિકાની 128 બેઠકો ઉપર 70 ટકા જેવું સરેરાશ મતદાન થયુ

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત યોજાયેલ મતદાનમાં મતદારો દ્વારા ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરતા ધીંગુ મતદાન નોંધાયુ છે. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો અને છ તાલુકા પંચાયતની 128 બેઠકો ઉપર સરેરાશ 65 થી 70 ટકા જેવું મતદાન થયું છે જ્યારે જિલ્લાની ચાર નગર પાલિકાઓની 128 બેઠકો ઉપર પણ સરેરાશ 70 થી 75 % જેવું મતદાન નોંધાયું છે. જીલ્લામાં સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત આજે યોજાયેલ મતદાનમાં મતદારોએ ઉત્સાહભેર ધીંગુ મતદાન કર્યુ છે. ત્યારે આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની ટકાવારી આ મુજબ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લા પંચાયતની 28 બેઠકો પર 64.65 % જેટલું મતદાન થયુ છે. જ્યારે જીલ્લાની છ તાલુકા પંચાયતમાં જોઈએ તો વેરાવળ તાલુકા પંચાયતના 22 બેઠકો પર 71.70 %, તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકો પર 69.05 %, સુત્રાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકો પર 69.07 %, કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકો પર 60.50 %, ઉના તાલુકા પંચાયતની 26 બેઠકો પર 62.73 %, ગીરગઢડા તાલુકા પંચાયતની 20 બેઠકો પર 59.70 % ટકા જેટલું મતદાન થયુ છે.

જ્યારે જીલ્લાની ચાર નગરપાલિકાઓમાં વેરાવળ પાટણ પાલીકાની 43 બેઠકો પર 69.81 %, તાલાલા પાલીકાની 24 બેઠકો પર 64.09 %, સુત્રાપાડા પાલીકાની 23 બેઠકો પર 81.07 % અને ઉના પાલીકાની 28 બેઠકો પર 63.93 % ટકા જેટલું ધીંગુ મતદાન થયુ છે.

You Might Also Like

ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો

સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત

વેરાવળમાં ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા, “ઝેરી વાણી” રોકવા લઘુમતી સમાજની પોલીસમાં રજુઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો
અમદાવાદ

અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો

Editor By Editor 46 minutes ago
રાશનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ
સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો
 અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિ સાથે ઝઘડો અને ત્રાસ આપતા પત્નીની આત્મહત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?